For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીમ કર્યા બાદ પીઓ આ 4 સુપર ડ્રિંક્સ અને રહો સ્લીમ

|
Google Oneindia Gujarati News

જીમમાં પરસેવો પાડ્યા પછી આપણી ધણીવાર તેવી વસ્તુઓ ખાઇ પી લઇએ છીએ જેની કેલરી આપણે જીમમાં જેટલી કેલરી બાળી હોય છે તેટલી જ હોય છે. સામાન્ય રીતે આપણે જીમ બાદ બજારમાં મળતા ડ્રિંક્સ પીએ છીએ. જે સ્વાસ્થ માટે એટલા હેલ્થી નથી હોતો. અને આ જ કારણે પાછળથી આપણે વિચારીએ છે કે જીમમાં રોજ આટલો પરસેવા પાડ્યા છતાં હું પાતળો કેમ નથી થતો.

ત્યારે આજે અમે તમારી માટે ચાર સ્વાસ્થયવર્ધક ડ્રીંક લાવ્યા છીએ. જે તમારી મહેનત પર પાણી નહીં ફેરવે અને તમને તાજગી પણ આપશે. ત્યારે શું છે આ ડ્રિક્સ, તેની બનાવાની વિધિ શું અને તે તમને કેવી રીતે ફાયદો આપી શકે છે તે બધી ડિટેલ જાણો નીચે...

ચોકલેટ ડ્રિંક

ચોકલેટ ડ્રિંક

ચોકલેટમાં પ્રાકૃતિક રીતે કેફિન હોય છે. તેની ખુશ્બુ તમને તાજગી આપશે. ચોકલેટ અને દૂધથી બનાવેલ આ મિલ્કશેક નાખ્યા વગર જ પીજો.

વીટગ્રાસનો જ્યૂસ

વીટગ્રાસનો જ્યૂસ

વ્હીટગ્રાસને વર્ષોથી સ્વાસ્થયવર્ધક માનવામાં આવે છે. વ્હીટગ્રાસ, પાણીને ક્રશ કરીને નીકળેલા આ જ્યૂસ દ્વારા તમને તાકાત મળશે. વળી તે લો ફેટ છે તેને એક કેળા સાથે ખાવાથી તમને અંદર સ્ફર્તિ અને તાજગી મળશે.

ગાજર, મોસંબીનો જ્યૂસ

ગાજર, મોસંબીનો જ્યૂસ

ગાજર અને મોસંબીનો આ જ્યૂસ વિટામિનથી ભરેલો છો. વિટામિન સી, એ, અને ઇથી બનેલ આ ડ્રિંક તમને શક્તિ આપશે. સાથે જ તમારો થાક દૂર કરશે.

મેપલ સિરપ

મેપલ સિરપ

મેપલ સિરપ પીવાથી શરીરને ઊર્જા મળે છે. વળી તેનાથી શરીરને યોગ્ય સુગર મળે છે જે ફેટ નથી વધારતી. સાથે જ તેમાં સોડિયમ હોય છે. જો કે બ્લડ પ્રેશનના દર્દી આ ડ્રિંક ના પીવે.

English summary
Amazing Super Drink Recipes To Sip After The Gym Take a look at the best drink recipes that you can have after gym . These are the healthy recipes to have after exercise.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X