For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વજન ઘટાડવું છે તો રાત્રે ભૂખ લાગવા પર ખાઓ આ સ્નેક્સ

|
Google Oneindia Gujarati News

રાત્રે કંઈક ને કંઈક ખાવાની આદત ઘણા લોકોમાં હોઈ છે. એવામાં કેટલાક હેલ્થી સ્નેક્સનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી શરીરમાં વધારે પડતી કેલેરી ના રહે અને શરીરને કેટલોક પૌષ્ટિક ખોરાક પણ મળી રહે.

13 ટેસ્ટી વસ્તુઓ ખાઇને પણ તમે પતળા રહી શકો છો

ઓછી કેલેરીવાળો ખોરાક મોડી રાત્રે ખાવાથી વજન વધારે વધતું નથી અને શરીરમાં પોષકતત્વો ની જરૂરિયાત પણ પૂરી થઇ જાય છે. રાત્રે જો આપણે જલ્દી જમી લેવા હોય ત્યારે રાત્રે ભૂખ લાગી હોય તેવા સમયે થોડોક સ્નેક્સ ખાઈ શકો છો. જે હેલ્થી પણ હોઈ અને ટેસ્ટી પણ...

ઓટસ

ઓટસ

રાત્રે ભૂખ લાગવા પર તમે ઓટસ ખાઈ શકો છો. જેમાં ફેટ નથી હોતું અને પ્રોટીનની માત્રા પણ સારા પ્રમાણમાં હોઈ છે.

દહીં

દહીં

જો સ્નેક્સની જરૂર ના હોય તો કંઈક એવું ખાઓ જે ટેસ્ટી અને ચટપટું હોય. તમે દહીં પણ લઇ શકો છો જે તમારી પાચનક્રિયા સારી બનાવે છે.

ફ્રૂટ

ફ્રૂટ

તમે રાત્રે ભૂખ લાગવા પર ફ્રૂટનું સેવન પણ કરી શકો છો.

ગાજર

ગાજર

રાત્રે ગાજર ખાવું થોડુંક ફની લાગી શકે છે. પરંતુ ગાજર પોશાકતત્વોથી ભરપૂર હોય છે.

સફરજન

સફરજન

સફરજનમાં ફાયબરની માત્રા સારા પ્રમાણમાં હોઈ છે જે તમારા પેટને ભરી શકે છે.

English summary
Best Nighttime Snacks For Weight Loss Did you know that there are some night time snacks that actually helps you lose weight. Yes, read to know the night time snacks that are healthy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X