For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ટામેટા ખાઈને કઈ રીતે વધારવી સ્પમ ક્વોલિટી

By Desk
|
Google Oneindia Gujarati News

ટામેટાને સૌથી શક્તિશાળી ફળ માનવામાં આવે છે. જાણકારોનું માનવું છે કે પુરુષ રોજ એક કપ ટામેટાના જ્યુસનું સેવન કરે તો તેની પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે.

શરીરની તાકાત વધારવી છે તો આ 20 વસ્તુઓ ખાવ

ટામેટાના જ્યુસથી સ્પમની ગુણવતા ખુબ જ સારી થાય છે. નપુસંકતાની સમસ્યાને દુર કરવા માટે ટામેટાનો રસ રામબાણ સાબિત થઇ શકે છે. ટામેટા તમારા સ્પમને જાડું બનાવે છે.

તો જુઓ ટામેટા કઈ રીતે તમારા સ્પમની ગુણવતા વધારે છે...

ટામેટા લાલ કેમ હોઈ છે

ટામેટા લાલ કેમ હોઈ છે

ટામેટામાં લીકોપીન હોઈ છે. જેમાં લાલ રંગનો પીગ્મેત હોઈ છે. જે ટામેટાને લાલ રાખે છે અને સ્પમ ક્વોલિટી 70% સુધી વધારી દે છે.

ટામેટામાં એન્ટીઓક્સીડ કેટલું હોઈ છે

ટામેટામાં એન્ટીઓક્સીડ કેટલું હોઈ છે

એક રિપોર્ટ મુજબ ટામેટામાં એન્ટીઓક્સીડ વધારે માત્રા માં હોઈ છે. તેના કારણે ટામેટાના રસનું સેવન કરવાથી શરીર મજબુત બને છે.

લીકોપીન શક્તિશાળી કેમ હોઈ છે

લીકોપીન શક્તિશાળી કેમ હોઈ છે

લીકોપીનમાં એવા ગુણ હોઈ છે જે સ્પમની ગુણવતા વધારી દે છે એટલે ટામેટાનું સેવન લાભકારી માનવામાં આવે છે.

નપુસંકતા દુર કરે છે

નપુસંકતા દુર કરે છે

ટામેટાનું નિયમિત સેવન ક્યાં તો પછી તેના રસનું સેવન કરવાથી પુરુષમાં નપુસંકતા દુર થઇ જાય છે.

દિલ માટે

દિલ માટે

હૃદય માટે ટામેટાનું સેવન ખુબ જ ઉપયોગી હોઈ છે. તેનાથી હૃદય રોગનો ખતરો ઓછો થઇ જાય છે.

શું કહે છે શોધ

શું કહે છે શોધ

બધા જ દેશોના લોકો ટામેટા પર શોધ કરી ચુક્યા છે અને તેમનું માનવું છે કે ટામેટા પ્રજનન ક્ષમતા વધારવામાં ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

English summary
The fruit contains an element called lycopene, which proves to be highly beneficial in maintaining a good health. This lycopene is so powerful that regular use of it will only increase the sperm count.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X