નોકરી કરતી મહિલાઓ જરૂર વાંચે આ ડાયેટ ટિપ્સ!
આજના જમાનામાં મહિલાઓ પણ પુરુષ સમોવડી બની ગઇ છે. પુરુષની સરખામણીમાં નોકરી કરતી મહિલાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. મહિલાઓ ઘર પણ સંભાળે છે સાથે સાથે ઓફિસનું કામ પણ કરે છે. પરંતુ ઘર અને બાહરના કામના ચક્કરમાં તેઓ પોતાના સ્વાસ્થ્ય તરફ એટલું ધ્યાન નથી આપી શકતી જેટલું તેમણે આપવું જોઇએ.
રૂપિયા કમાવવા કોઇ ખરાબ બાબત નથી પરંતુ તેના લીધે સ્વાસ્થ્યને દાવ પર લગાવવું એ ખરાબ બાબત છે. ઓફિસથી મોડી રાત્રે ઘરે પાછા ફરવું અને મોડી રાત્રે ઊંઘવું અને સવારે બ્રેકફાસ્ટ કર્યા વગર જ ઓફિસ જતું રહેવું વગેરે ખરાબ આદત છે.
ઓફિસમાં કામ કરવાના કારણે મહિલાઓને હેલ્થ સમસ્યાઓ સર્જાય છે, તણાવ, ત્વચાનું ખરાબ થવું, વાળ ઉતરવા વગેરે સામાન્ય સમસ્યાઓ છે. લાંબા સમય સુધી કલાકોના કલાકો કામ કરવાથી ઘણી બિમારીઓ આવી શકે છે.
માટે જરૂરી છે કે આપ પોતાના ખાન-પાન સંપૂર્ણ ધ્યાન આપો. જો આપ અથવા આપની બહેન ઓફિસમાં નોકરી કરતા હોય તો નીચે આપવામાં આવેલ ડાયેટ ટિપ્સ જરૂર વાચવા જણવો, આનાથી સ્વાસ્થ્ય પણ સારુ રહેશે અને ઓફિસના કામથી તણાવ પણ નહીં સર્જાય.

નીંબૂ પાણી
હેલ્ધી અને એનર્જીથી ભરેલા રહેવા માટે આપને સવારની શરૂઆત ગરમ પાણીમાં લીંબૂ નીચોવીને પીવાથી કરવી જોઇએ. આનાથી બોડીમાંથી બધી જ ગંદગી સાફ થઇ જાય છે, અને વજન પણ ઓછો થાય છે.

ચાની સાથે બિસ્કિટ
આપે ક્યારેય પણ ખાલી પેટ ચા ના પીવી જોઇએ. આની સાથે હંમેશા લૉ ફેટ બિસ્કિટનું સેવન કરો.

પેટ ભરીને બ્રેકફાસ્ટ
આપ સવારના સમયે દાળ-રોટલી કે શાક ખાઇ શકો છો. બ્રાઉન બ્રેડ સેન્ડવીચ, ઇડલી અથવા ઢોંસો હેલ્ધી બ્રેકફાસ્ટ માટે યોગ્ય છે.

જ્યૂસ
મહિલાઓને તમામ બિમારીઓથી દૂર રહેવા માટે યુટીઆઇ અથવા ઇસ્ટ ઇંફેક્શન વગેરે, ખૂબ બધુ પાણી પીવું જોઇએ અથવા તો તાજું જ્યૂસ જેમાં સુગર ના મળી હોય તે પીવું જોઇએ

મર્યાદિત લંચ
સલાડ, રોટલી, અથવા બ્રાઉન રાઇસ લંચ માટે સૌથી બેસ્ટ સાબિત થઇ શકે છે.

હેલ્ધી સ્નેક્સ
શરીરમાં ગ્લૂકોઝ લેવલ બેલેંસ જોરદાર ભૂખથી બચવા માટે હેલ્ધી સ્નેક્સનું સેવન કરો. ફ્રાઇ અને તળેલું સ્નેક્સ આરોગો નહીં.

ખૂબ જ પાણી પીવો
પાણીથી આપનું શરીર હંમેશા તર રહેશે અને શરીરથી બંધી જ ગંદગી બહાર નીકળી જશે. હંમેશા આપની ડેસ્ક પર મુકેલી બોટલને ભરેલી રાખો. પાણી પીવામાં ક્યારેય આના-કાની ના કરો.

તણાવ ના લો
કામ-કાજ કરનાર મહિલાઓને કામનું ટેન્સન થઇ જ જાય છે. સ્ટ્રેસને દૂર રાખવા માટે આપે એવાકાડો, પીચ, સંતરા, માછલી અથવા બ્રૉકલી વગેરેનું સેવન કરવું જોઇએ.

માસિક સમયે
આ સમયે મહિલાઓના મૂડમાં ખૂબ જ પરિવર્તન આવી જાય છે. અહીં સુધી કે બેક પેઇન પણ થવા લાગે છે. આના માટે તમે તમારા ખોરાકમાં આયર્ન અને કેલ્શિયમ વધારી શકે છે

ફાઇબર
ખૂબ જ વધારે રેસાવાળા ફળ અને શાકભાજી ખાવા જોઇએ. જેનાથી આપનું પેટ સારું રહેશે અને સવારે આપ ફ્રેશ થઇ જશો

લાઇટ ડિનર
આપનું ડિનર હળવું હોવું જોઇએ. આ સમયે સૂપ અથવા સલાડનું સેવન કરો. રોટલીની સાથે સ્ટીમ કરેલું ચિકન ખૂબ જ લાભકારી નિવડે છે.

બ્યૂટી સ્લિપ કરો
મહિલાઓએ પોતાની ઊંઘ હંમેશા પૂરી કરવી જોઇએ. જેનાથી ત્વચા અને વાળની સમસ્યાઓથી રાહત મળે છે, વાળ નથી ઉતરતા અને આંખોની નીચે ડાર્ક સર્કલ નથી થતા.
નીંબૂ પાણી
હેલ્ધી અને એનર્જીથી ભરેલા રહેવા માટે આપને સવારની શરૂઆત ગરમ પાણીમાં લીંબૂ નીચોવીને પીવાથી કરવી જોઇએ. આનાથી બોડીમાંથી બધી જ ગંદગી સાફ થઇ જાય છે, અને વજન પણ ઓછો થાય છે.
ચાની સાથે બિસ્કિટ
આપે ક્યારેય પણ ખાલી પેટ ચા ના પીવી જોઇએ. આની સાથે હંમેશા લૉ ફેટ બિસ્કિટનું સેવન કરો.
પેટ ભરીને બ્રેકફાસ્ટ
આપ સવારના સમયે દાળ-રોટલી કે શાક ખાઇ શકો છો. બ્રાઉન બ્રેડ સેન્ડવીચ, ઇડલી અથવા ઢોંસો હેલ્ધી બ્રેકફાસ્ટ માટે યોગ્ય છે.
જ્યૂસ
મહિલાઓને તમામ બિમારીઓથી દૂર રહેવા માટે યુટીઆઇ અથવા ઇસ્ટ ઇંફેક્શન વગેરે, ખૂબ બધુ પાણી પીવું જોઇએ અથવા તો તાજું જ્યૂસ જેમાં સુગર ના મળી હોય તે પીવું જોઇએ.
મર્યાદિત લંચ
સલાડ, રોટલી, અથવા બ્રાઉન રાઇસ લંચ માટે સૌથી બેસ્ટ સાબિત થઇ શકે છે.
હેલ્ધી સ્નેક્સ
શરીરમાં ગ્લૂકોઝ લેવલ બેલેંસ જોરદાર ભૂખથી બચવા માટે હેલ્ધી સ્નેક્સનું સેવન કરો. ફ્રાઇ અને તળેલું સ્નેક્સ આરોગો નહીં.
ખૂબ જ પાણી પીવો
પાણીથી આપનું શરીર હંમેશા તર રહેશે અને શરીરથી બંધી જ ગંદગી બહાર નીકળી જશે. હંમેશા આપની ડેસ્ક પર મુકેલી બોટલને ભરેલી રાખો. પાણી પીવામાં ક્યારેય આના-કાની ના કરો.
તણાવ ના લો
કામ-કાજ કરનાર મહિલાઓને કામનું ટેન્સન થઇ જ જાય છે. સ્ટ્રેસને દૂર રાખવા માટે આપે એવાકાડો, પીચ, સંતરા, માછલી અથવા બ્રૉકલી વગેરેનું સેવન કરવું જોઇએ.
માસિક સમયે
આ સમયે મહિલાઓના મૂડમાં ખૂબ જ પરિવર્તન આવી જાય છે. અહીં સુધી કે બેક પેઇન પણ થવા લાગે છે. આના માટે તમે તમારા ખોરાકમાં આયર્ન અને કેલ્શિયમ વધારી શકે છે.
ફાઇબર
ખૂબ જ વધારે રેસાવાળા ફળ અને શાકભાજી ખાવા જોઇએ. જેનાથી આપનું પેટ સારું રહેશે અને સવારે આપ ફ્રેશ થઇ જશો.