For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સવારે ખાલી પેટ ચા પીવાથી થાય છે, આ 9 નુકસાન

By Desk
|
Google Oneindia Gujarati News

ચા આપણા ભારતીય સમાજનું એક અગત્ય નું અંગ બની ચુક્યું છે. જેને આપણે ક્યારેય પણ નહી ભૂલી શકીએ. જે દિવસે તમે ચા ના પીવો તે દિવસે જાણે તમારા દિવસની સારી શરૂઆત થઇ જ ના હોઈ તેવું લાગે છે.

ભારતમાં લગભગ 90% લોકો સવારમાં નાસ્તા પહેલા ચા જરૂરથી પીવે છે. તમને એવું લાગશે કે આ એક સારી આદત છે. પરંતુ સંશોધન મુજબ સવારે ખાલી પેટે ચા પીવાથી નુકસાન થાય છે. ખાસ કરીને ગરમીના મોસમમાં ચોક્કસ થી થાય છે.

ચા માં કેફીન અને ટેતીન હોઈ છે, જે શરીર માં ઉર્જા ભરી દે છે. જો ચા પીધા વિના તમારું કામ ના ચાલતું હોઈ તો ચા સાથે જોડાયેલી કેટલીક જાણકારી તમારે ચોક્કસથી મેળવી લેવી જોઈએ.

સવારે ખાલી પેટ ચા

સવારે ખાલી પેટ ચા

ચા માં વધારે માત્રામાં એસીડ હોઈ છે. જેના કારણે સવારે ખાલી પેટે પીવાથી નુકસાન કરે છે. એટલે સવારે ખાલી પેટ ચા પીવી ના જોઈએ.

શું બ્લેક ટી નુકસાન કરે છે?

શું બ્લેક ટી નુકસાન કરે છે?

ચા માં દૂધ ના વાપરીએ તો તે ખુબ જ ફાયદો કરે છે. પરંતુ જો વધારે માત્રામાં બ્લેક ટી નુકસાન કરે છે.

દૂધવાળી ચા

દૂધવાળી ચા

જે લોકો દૂધવાળી ચા વધારે માત્રામાં પીવામાં આવે તો તેનાથી નુકસાન થાય છે, જેમ કે શરીરમાં થાક લાગી આવે છે.

કડક ચા પીવાનો પ્રભાવ

કડક ચા પીવાનો પ્રભાવ

કડક ચા પીવાથી શરીરને નુકસાન થાય છે. કડક ચા થી પેટમાં અસીડીટી થઇ જાય છે.

બે અલગ અલગ ચા ને ભેગી કરીને પીવાથી

બે અલગ અલગ ચા ને ભેગી કરીને પીવાથી

બે અલગ અલગ ચા ને ભેગી કરીને પીવાથી તેનો અસર ઘણો જ ઝડપી થાય છે, અને તમને નશો ચડતો હોઈ એવો આભાસ પણ થાય છે.

ચા સાથે બિસ્કીટ ખાવાથી

ચા સાથે બિસ્કીટ ખાવાથી

ચા સાથે બિસ્કીટ ખાવાથી ચા સારી રીતે પચાવી લેવામાં આવે છે.

ચા પીવાની ગંદી આદત કઈ છે

ચા પીવાની ગંદી આદત કઈ છે

ચા માં ટેતીન હોઈ છે. એવામાં તે જમવામાં રહેલા આર્યન સાથે રીએક્ટ કરે છે એટલે બપોરે જમ્યા બાદ ચા ના પીવી જોઈએ.

કેન્સરનો ખતરો

કેન્સરનો ખતરો

જે વ્યક્તિ દિવસમાં 5 વાર ચા પીવે છે તેમને પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધી જાય છે.

વધારે ગરમ ચા પીવાના નુકસાન

વધારે ગરમ ચા પીવાના નુકસાન

વધારે ગરમ ચા પીવાથી જમવાની નળી કે પછી ગળાના કેન્સરનો ખતરો વધી જાય છે. તેઝ કે પછી ગરમ ચા ગળાના ટીસ્યુને પણ નુકસાન કરે છે.

English summary
Here are a few more reasons why drinking tea on an empty stomach in the morning is a bad idea, take a look
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X