• search

સર્વે: જાણો 26ની ઉંમરમાં શું કરવાનું પસંદ કરે છે યુવતીઓ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    [સર્વે] ઉંમરની સાથે સાથે મહિલાઓ અને પુરુષોની પસંદ-નાપસંદ બદલાતી જાય છે. ઉંમરની સાથે સાથે તેમની પસંદગીમાં પરવિર્તન આવી જ જાય છે. આવામાં શું આપ જાણો છો કે 26ની ઉંમરમાં યુવતીઓને કયું કામ સૌથી વધારે પસંદ છે. ખાસ કરીને જ્યારે વાત શારીરિક સુખની આવે ત્યારે.

    અટલાંટાની એક સેક્સ ટોય બનાવનારી કંપની 'લવહની' દ્વારા કરાયેલા સર્વે અનુસાર મહિલાઓ પોતાના જીવનમાં સૌથી વધારે સેક્સનો આનંદ 26 વર્ષની ઉંમરમાં લે છે. એટલે કે આખા જીવન દરમિયાનમાં સેક્સનો સૌથી વધારે આનંદ મહિલાઓ 26 વર્ષની ઉંમરમાં ઉઠાવે છે, જ્યારે પુરુષ 32 વર્ષની ઉંમરમાં વધારે સેક્સને એંજોય કરે છે.

    આ સર્વે હજી ઘણુ બધું છે, સર્વેમાં કોનો કોનો સમાવેશ થાય છે, વધુ રસપ્રદ તારણો આપને વાંચવા મળશે સ્લાઇડરમાં....

    સર્વેમાં 1 હજાર લોકો

    સર્વેમાં 1 હજાર લોકો

    1000 લોકો પર કરવામાં આવેલા આ સર્વેમાં 18થી 65 વર્ષના લોકો સમાવિષ્ઠ હતા.

    સૌથી વધારે સેક્સનો આનંદ

    સૌથી વધારે સેક્સનો આનંદ

    જ્યારે તેમને તેમની સેક્સ લાઇફ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે પોતાની જીંદગીમાં સૌથી વધારે સેક્સનો આનંદ તેમણે 18 વર્ષની ઉંમરમાં માણ્યો.

    મહિલાઓ ક્યારે ઉઠાવે છે સેક્સનો આનંદ

    મહિલાઓ ક્યારે ઉઠાવે છે સેક્સનો આનંદ

    જ્યારે મહિલાઓ આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે 35 વર્ષની ઉંમરમાં સેક્સનો સૌથી વધારે આનંદ ઉઠાવે છે.

    પુરુષોએ ક્યારે માણ્યું પહેલીવાર સેક્સ?

    પુરુષોએ ક્યારે માણ્યું પહેલીવાર સેક્સ?

    સર્વેમાં સામેલ લોકોએ સવાલોના જવાબથી આ વાત સામે આવી કે પુરુષોએ જ્યા 17 વર્ષની ઉંમરમાં પહેલી વાર સેક્સ કર્યુ છે. પહેલીવાર સેક્સ કર્યા બાદ પુરુષોએ બેસ્ટ સેક્સ માટે 15 વર્ષનો ઇંતેજાર કરવો પડ્યો.

    મહિલાઓએ ક્યારે માણ્યું પહેલીવાર સેક્સ?

    મહિલાઓએ ક્યારે માણ્યું પહેલીવાર સેક્સ?

    જ્યારે યુવતીઓએ 16 વર્ષની ઉંમરમાં પોતાનું કોમાર્ય ગુમાવ્યું. મહિલાઓએ 10 વર્ષ બાદ બેસ્ટ સેક્સનો અનુભવ કર્યો.

    English summary
    According to the Survey women have the best physical satisfaction in the age of 26.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more