For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટનો મોટાપો ઓછો કરશે આ ટેસ્ટી હેલ્થ ડ્રિંક્સ

|
Google Oneindia Gujarati News

આજના સ્લીમ અને ફીટ જમાનામાં શરીરની યોગ્ય રીતે જાણવણી કરવી ખૂબ જ જરૂરી બની ગઇ છે. પણ જો તેમાં કોઇ વસ્તુને મેનટેન રાખવી સૌથી મુશ્કેલ હોય તો તે છે પેટની ચરબી.

કારણ કે અનેક વાર તમે કસરત કરીને કે અન્ય કોઇ રીતે શરીરના અન્ય ભાગોની ચરબી તો ઓછી કરી દો છો પણ પેટની ચરબી જોઇએ તેટલી સરળતાથી જતી નથી.

આ પેટનો મોટાપો ઓછા કરવાના ચક્કરમાં લોકો જાતજાતના અખતરા પણ કરતા હોય છે. અનેક વાર કડવા પીણાં પણ પીતા હોય છે. પણ આજે અમે તમને કેટલાક ટેસ્ટી પીણાં વિષે જણાવીશું જે તમને પીવા પણ ગમશે અને તમે તે પીને તમારી પેટની ચરબી પણ ઓછી કરી શકશો. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

કાકડીનો જ્યૂસ

કાકડીનો જ્યૂસ

રાતે સૂતા પહેલા કાકડીનો જ્યૂસ પીઓ. આનાથી પેટ સાફ રહેશે સાથે જ પેટમાં ફેટ પણ નહીં વધે. વળી તેમાં કેલેરીની માત્રા પણ ઓછી હોય છે જે શરીર માટે લાભદાયક હોય છે.

કોથમીર અને આખા ધાણા

કોથમીર અને આખા ધાણા

આ બન્નેને થોડી ચૂરણ બનાવી તેને ખાવ તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે.

લીંબુ પાણી

લીંબુ પાણી

આખા દિવસ દરમિયાન 2-4 વાર નવસેકા પાણીમાં લીબુંના થોડા ટીપા નાંખી પીવો. તેનાથી તમારું ભૂખ ઓછી થશે પણ તમે એનજેટીક રહેશો.

આદુનો રસ

આદુનો રસ

રોજ એક ચમચી આદુનો રસ પીઓ. તેનાથી શરીરની ફેટ બર્ન થશે અને કેલેરી પણ કન્જ્યૂમ થશે.

એલોવેરા જ્યૂસ

એલોવેરા જ્યૂસ

પેટનો મોટાપો ઓછો કરવા માટે એલોવેરા જ્યૂસ અમૃત સમાન છે. એક કપ એલોવેરા જ્યૂસ દરરોજ પીવો અને ફરક જુઓ.

હેલ્થ ડ્રીંક

હેલ્થ ડ્રીંક

1 ટૂકડો કાકડી, થોડી કોથમીર અને આખા ધાણા અને લીંબુ અને મીઠું નાખી હેલ્થ ડ્રીંક બનાવો અને તેને નિયમિત રીતે પીવો. ફાયદો જરૂરથી થશે.

English summary
Just a glass of this drink before going to bed helps you reduce body fat especially belly fat. This drink is easy to prepare and has proved efficient in bringing great results in short period as long as it is consumed regularly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X