ગરમ દૂધમાં આ મીઠી વસ્તુ ભેળવીને ખાઓ, રાત થશે લાંબી પત્ની રહેશે ખુશ
વધતી ઉંમર સાથે શારીરિક નબળાઈ આવી જ જાય છે, પરંતુ કેટલીકવાર 30 વર્ષની વય વટાવ્યા બાદ પણ કેટલાક પુરુષોની શક્તિ ઓછી થવા લાગે છે. શરીરમાં લોહીની ઉણપને કારણે પણ આવું થઈ શકે છે, પરંતુ હેલ્ધી ડાયટ અપનાવવાથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. લગ્ન બાદ જો પુરુષમાં સ્ટેમિનાનો અભાવ જોવા મળે તો લગ્નજીવનની ખુશી છીનવાઈ શકે છે.
દૂધમાં ખાંડને બદલે કિશમિશ નાખીને ગરમ કરીને પીવો
જો પરિણીત પુરૂષો દૂધમાં ખાંડને બદલે કિશમિશ નાખીને ગરમ કરીને પીવે છે, તો તેમની મર્દાનગીની નબળાઈ તો દૂર થશે. આ સાથે સાથે અન્ય ઘણી બીમારીઓથી પણ રાહત મળશે.
પુરુષોને પિતા બનવામાં સમસ્યાનો સામનો કરવો પડતો નથી
ગરમ દૂધ સાથે કિસમિસનું સેવન પરિણીત પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા સંશોધનો અનુસાર, આ પીણાના સેવનથી પુરૂષોની પ્રજનન ક્ષમતા, શુક્રાણુઓની સંખ્યા અને શુક્રાણુઓની ગુણવત્તામાં સુધારો થાય છે અને પુરુષોને પિતા બનવામાં સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
દૂધને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે
દૂધને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. કારણ કે તેમાં લગભગ તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે. દૂધ પીવાથી ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયોડિન અને ચરબી મળે છે, જેમાં કેલ્શિયમ, પ્રોટીન, રિબોફ્લેવિન (વિટામિન B-2), વિટામિન A, વિટામિન D, વિટામિન K અને વિટામિન Eનો સમાવેશ થાય છે.

કિસમિસને આયર્ન અને કોપરનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે, જેના કારણે તેને ખાવાથી લાલ રક્તકણો બને છે અને શરીરમાં લોહીની કમી નથી થતી. આ સિવાય કિસમિસમાં વિટામિન એ, વિટામિન બી કોમ્પ્લેક્સ અને સેલેનિયમ હોય છે, જે ઘણા ગુપ્ત રોગોમાં રાહત આપે છે.
આર્જીનાઈન નામનું એમિનો એસિડ હોય છે, જે રક્ત કોશિકાઓ ખોલવાનું કામ કરે છે
જાણીતા ન્યુટ્રિશન એક્સપર્ટના જણાવ્યા અનુસાર, કિસમિસ પુરૂષ પ્રજનન ક્ષમતામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કારણ કે, તેમાં આર્જીનાઈન નામનું એમિનો એસિડ હોય છે, જે રક્ત કોશિકાઓ ખોલવાનું કામ કરે છે અને જ્યારે કોષો ખુલે છે, ત્યારે લોહીનો પ્રવાહ તેની સંપૂર્ણ હદ સુધી ચાલે છે. જેનાથી ઇરેક્ટાઇલ ડિસફંક્શનના રોગને પણ દૂર કરી શકાય છે.
દૂધ અને કિસમિસ મિક્સ કરીને પીવાથી પાચન સારું થાય છે અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ દૂર થાય છે. આ સિવાય આપણે કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ સુરક્ષિત રહીએ છીએ.