For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાત્રે મોડા ખાશો તો થઇ શકે છે આ રોગ...

By Desk
|
Google Oneindia Gujarati News

આપણે એવા ઘણા લોકો જોયા હશે જે રાત્રે મોડા જમે છે. રાત્રે 8 વાગ્યા પછી જમવું તમારા શરીર માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. રાત્રે જમવાથી શરીરમાં અલ્ટ્રાફેટ જમા થઇ જાય છે અને ખોરાકને પચવા માટે સમય નથી મળતો અને તેની પહેલા જ આપણે સુઈ જઈએ છે.

રાત્રે મોડા જમવાથી એક અલગ પ્રકારનું ડીસઓર્ડર થઇ જાય છે અને માનસિક દોષથી વ્યક્તિને હમેશા ભોજન વિશે અજીબ વિચારો આવે છે. વ્યક્તિ બરાબર રીતે સુઈ પણ નથી શકતો. જેનાથી તેની ચિંતામાં વધારો થાય છે અને મૂડ પણ ખરાબ રહે છે.

સૌથી સારું એ રહેશે કે આપણે સુઈ જવાના 3 કલાક પહેલા જ જમી લેવું જોઈએ. રાત્રે મોડા સુધીના જમીએ તો તે આપણા દિમાગ અને હેલ્થ પર ખરાબ અસર કરે છે.

રાત્રે મોડા ખાશો તો થઇ શકે છે આ રોગ

રાત્રે મોડા ખાશો તો થઇ શકે છે આ રોગ

રાત્રે જમવાનો સમય પણ એકદમ સારો હોવો જોઈએ જો તમે સાંજે 6 વાગ્યે જ જમી લો તો રાત્રે સુતા પહેલા 6 કલાકમાં જ તમારું પેટ ખાલી થઇ જાય છે.

રાત્રે મોડા ખાશો તો થઇ શકે છે આ રોગ

રાત્રે મોડા ખાશો તો થઇ શકે છે આ રોગ

એવામાં તમને ભૂખ પણ લાગી શકે છે અને તમે બીજી વસ્તુ ખાવાનું ચાલુ કરી દો છો જેના કારણે તમારા શરીરની પાચનક્રિયા પર અસર પડે છે અને કેટલીક વાર ઉંગ પણ નથી આવતી.

રાત્રે મોડા ખાશો તો થઇ શકે છે આ રોગ

રાત્રે મોડા ખાશો તો થઇ શકે છે આ રોગ

રાત્રે જમવાથી શરીરમાં અલ્ટ્રાફેટ જમા થઇ જાય છે અને ખોરાકને પચવા માટે સમય નથી મળતો અને તેની પહેલા જ આપણે સુઈ જઈએ છે.

રાત્રે મોડા ખાશો તો થઇ શકે છે આ રોગ

રાત્રે મોડા ખાશો તો થઇ શકે છે આ રોગ

સૌથી સારું એ રહેશે કે આપણે સુઈ જવાના 3 કલાક પહેલા જ જમી લેવું જોઈએ.

રાત્રે મોડા ખાશો તો થઇ શકે છે આ રોગ

રાત્રે મોડા ખાશો તો થઇ શકે છે આ રોગ

રાત્રે હલકું અને શાકાહારી ભોજન જ સૌથી સારું હોઈ છે. જો તમે રાત્રે મોડેથી ભોજન કરો છો તો બ્રશ કરવાનું ભૂલતા નહિ.

English summary
Night-time eating is a real issue for millions of those who just cannot seem to stop binging before bedtime. Individuals who are affected by the Night Eating Syndrome feel particularly compelled to eat a lot of high-carb, high-fat foods throughout the nighttime.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X