For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાફ ત્વચા માટે કરો આ ટીપ્સનો ઉપયોગ

|
Google Oneindia Gujarati News

પુરૂષ હોય કે મહિલા દરેકની દિલથી ઇચ્છા હોય છે કે તેની ત્વચા સાફ, ચમકીલી, અને યુવાન દેખાય. અને તે માટે બનતા બધાં જ પ્રયત્નો કરતા હોય છે. સારી સ્કીન મેળવવા માટે એકસાથે ક્રીમ, લોશન, ફેશવોશ અને અન્ય ઘણાં સૌદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરે છે. એવુ માને છેકે કોઇ એક નુસ્ખાથી તો ત્વચા સારી થઇ જ જશે.

પરંતુ શું તમે જાણો છો કે સારી ત્વચા મેળવવા માટે બહુ વધુ મહેનત કરવાની જરૂર નથી. બસ,30 દિવસ સુધી કેટલીક વાતોનું ધ્યાન રાખો તમારી ત્વચા ચમકીલી અને સાફ થઈ જ જશે.

જો તમારી પાસે તમારી ત્વચા માટે સમય નથી પણ તમે હંમેશા ત્વચાને લઈને ચિંતિત રહો છો. તો વનઇન્ડીયાના આ આર્ટીકલમાં અમે તમને કેટલીક ટીપ્સ આપી રહ્યાં છીએ, જેનાથી તમારી ત્વચા દુધ જેવી મુલાયમ અને ચોખ્ખી થઈ જશે.

સ્વાસ્થ્ય વર્ધક ખોરાક

સ્વાસ્થ્ય વર્ધક ખોરાક

સ્વાસ્થ્ય વર્ધક ખોરાકનો ઉપયોગ કરો, તીખુ, તડેલુ વગેરે ત્વચાને નુકસાન કરે છે. દિવસમાં ઓછામાં ઓછા પાંચ પ્રકારના શાકભાજી અને ફળ ખાવા જોઈએ.

ચેહરો ધુઓ

ચેહરો ધુઓ

દિવસમાં ઓછામાં ઓછી ચાર વખત ચેહરો ધુઓ, જેનાથી તમારા ચહેરા પરથી બેક્ટેરીયા દુર થશે. ચહેરો સાફ રહેશે. ચેહરો ધોયા બાદ ક્રીમ લગાવવાનું ન ભૂલો.

પૂરતા પ્રમાણમાં પાણી

પૂરતા પ્રમાણમાં પાણી

દિવસમાં આઠ ગ્લાસ પાણી અવશ્ય પીવુ જોઈએ. આમ કરવાથી ત્વચા ચમકીલી રહેશે. જો તમે પાણી ઓછું પીવો છો, તો અત્યારથી જ વધુ પાણી પીવાની શરૂઆત કરી દો.

 નેચરલ ક્લીંઝરનો નિયમીત ઉપયોગ

નેચરલ ક્લીંઝરનો નિયમીત ઉપયોગ

પોતાના ચહેરાને નેચરલી નિયમીત ક્લીંઝર વડે સાફ કરતા રહો. દુધ સારામાં સારૂં ક્લીંઝર છે.

ઓછો મેકઅપ

ઓછો મેકઅપ

મેકઅપ ઓછામાં ઓછો કરો. જો કરવો જ પડે તો સારામાં સારી બ્રાન્ડનો ઉપયોગ કરો. રાત્રે સૂતા સમયે મેકઅપને મેકઅપ રીમૂવર વડે હટાવો. જેનાથી આપની ત્વચા ચોખ્ખી થઈ જશે.

તેલ મસાજ

તેલ મસાજ

ત્વચાને પોષિત કરવા માટે ઓયલ મસાજ ખુબ જ જરૂરી છે. ઓઈલ મસાજથી સ્કીનને પોષણ અને સુરક્ષા મળે છે. રક્ત સંચાર સારો થવાથી ચમકમાં પણ વધારો થાય છે.

ફેસ માસ્ક

ફેસ માસ્ક

બજારમાં ઘણાં પ્રકારના ફેસ માસ્ક મળે છે. જેનો ઉપયોગ કરી શકાય છે. 30 દિવસ સુધી આ પ્રયોગો કરવાથી ત્વચામાં ચમક આવી જશે.

English summary
Get Clear Skin In Four Weeks Lot of beauty products are available to get a clear skin within no time. But, it is better to try natural methods as it is the safest way to get beautiful and healthy skin. Before trying any method, you have to know which type of skin you have. Here, we will discuss some of the ways to get clear skin in 30 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X