For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: Hug અને Kiss કરવાના ફાયદા

|
Google Oneindia Gujarati News

શું તમે ક્યારેય વિચાર્યુ છેકે જેને તમે ખુબ પ્રેમ કરો છો તેને તમે કેટલી વખત Hug અને Kiss કરી છે? જો તમે તમારા પ્રિય પાત્રને Hug અને Kiss નિયમીત રીતે કરો છો, તો તમે ખુબ જ તંદુરસ્ત માણસ બની શકો છો. જી હા, એક અઠવાડિયા દરમ્યાન પાંચ કપલ્સ પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમા આ ગજબની વાત જાણવા મળી છે. આ રીસર્ચની શરૂઆતમાં શોધકર્તાઓએ આ કપલ્સના બ્લડ પ્રેશર લેવલ, ડાયેબીટીક ટેસ્ટ, અને સ્ટ્રેસના અમુક ટેસ્ટ કર્યા હતા. ટેસ્ટના રીઝલ્ટ્સ ઘણાં High હતા.

KISS કરતી વખતે ના કરો આ હરકત

શોધકર્તાઓએ કપલ્સના આ તમામ ટેસ્ટ બાદ આ કપલ્સને એક રૂમમાં બંધ રાખ્યા અને તેમને કહેવામાં આવ્યુ કે તમે વધુમાં વધુ તમારા રીલેશન પર ધ્યાન આપો વધુમાં તેમને કહેવામાં આવ્યુ કે એકબીજા સાથે Hug અને Kiss દ્વારા ઇન્ટીમેટ પણ થાવ. અને તેમણે તે કરવાની કોશિષ પણ કરી.

સ્ટ્રેસ ફ્રી લગ્ન કરવા ઇચ્છો છો? તો લગ્ન પહેલા આટલું કરો

ત્યારબાદ એક અઠવાડિયા બાદ આ કપલ્સના તમામ તેજ ટેસ્ટ રીપીટ કરવામાં આવ્યા જે સપ્તાહની શરૂઆતમાં કરવામાં આવ્યા હતા. અને ચમત્કારિક રીતે લગભગ 90 ટકા Subjectsમાં તેમના રીઝલ્ટ્સ ઘણાં પોઝીટીવ અને હેલ્થી હતા.

વેલ આ નાનકડા સંશોધનથી એ સાબિત થયુ છેકે Hug અને Kissથી પણ તમે સારી તંદુરસ્તી અને ટેન્શન ફ્રી લાઇફ મેળવી શકો છો.

મગજની શાંતિ

મગજની શાંતિ

જ્યારે બે વ્યક્તિઓ એકબીજાને Hug અને Kissથી સાંત્વના આપે છે, ત્યારે તેમના મગજ શાંતિનો અનુભવ કરે છે. શરીરને આરામની અનુભૂતિ કરાવે છે, અને તે બંને શાંતિનો અદમ્ય અનુભવ કરે છે.

હ્રદય માટે સારૂં

હ્રદય માટે સારૂં

Huggingને વૈજ્ઞાનિક રીતે પણ હ્રદય માટે બેસ્ટ મેડિસીન માનવામાં આવે છે. જ્યારે તમે તમારા પ્રિય પાત્રને Hug કરો છો, ત્યારે તમે સુરક્ષિત અને શાંત અનુભવ કરો છો. જેને હ્રદય માટે બેસ્ટ માનવામાં આવે છે.

Stressમાં ઘટાડો કરે છે

Stressમાં ઘટાડો કરે છે

Kissing અને Hugging stress ઘટાડવા માટે પણ અક્સીર ઇલાજ માનવામાં આવે છે.

Blood Pressure

Blood Pressure

Kissing અને Huggingથી તમારી ધમનીઓમાં રક્તપ્રવાહ નોર્મલ રહે છે, જેથી તે blood pressureને પણ કાબુમાં રાખે છે.

Kills headache

Kills headache

જો તમે દુખી છો, અથવા તો તમારા પ્રિય પાત્રને કોઇ દુખ સતાવી રહ્યું છે, તો જઇને તેને જોરદાર Hug કરો તેનુ અડધુ દુખ તેમ જ દૂર થઇ જશે. જ્યારે તમે તમારા પ્રિય પાત્રને Hug કરો છો, ત્યારે તમારા પ્રિય પાત્રના શરીરમાંથી તે દર્દને દૂર કરવામાં મદદરૂપ બની શકે છે.

Lose weight

Lose weight

યસ, જો તમે ઝડપથી વજન ઉતારવા ઇચ્છો છો તો Kissથી દૂર ના રહો. એક સંશોધન મુજબ Kiss 8થી 16 ટકા કેલરીને બર્ન કરી શકે છે.

 Exercise for body

Exercise for body

Intimate Kiss ખુબ જ હેલ્થી માનવામાં આવે છે. કહેવાય છેકે તમારા પાર્ટનરને નિયમીત રીતે 5 મિનીટ સુધી કીસ કરવાથી તમારી neck and jawline શેપમાં રાખે છે. Kiss મોંઢાની કસરત માટે બેસ્ટ ઓપ્શન છે.

વ્યસનથી દૂર રાખે છે

વ્યસનથી દૂર રાખે છે

જો તમે તમારા પ્રિય પાત્રને Kiss અને Hugg નિયમીત રીતે કરો છો, તો તે આદત તમને કોઇ પણ પ્રકારના વ્યસનથી દૂર રાખશે. નિષ્ણાંતો કહે છેકે તેનાથી તમે મિઠાઇઓથી પણ દૂર રહેશો.

English summary
How often do you hug and kiss the ones you love? If you have the habit of doing either of these, well, you must be a healthy human being! A week of study was conducted on 5 couples . At the beginning of the study, researchers noted down their blood pressure levels, tested their diabetic value and diagnosed their level of stress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X