For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તરબૂચનો જ્યુસ પીવાના ફાયદા....

By Desk
|
Google Oneindia Gujarati News

ગરમીનો મોસમ આવી ગયો છે અને આવી ગરમીમાં ઠંડો ઠંડો જ્યુસ મળી જાય તો મજા પડી જાય. આવો જ્યુસ ગરમીમાં ઠંડકનો અનુભવ કરાવે છે. તરબૂચ અને સંતરાનો જ્યુસ આવી ગરમીમાં ઘણો જ ફાયદો કરાવે છે. આવા જ્યુસ તમારા શરીરને ફીટ અને સક્રિય બનાવી રાખે છે.

એક વ્યક્તિએ દિવસમાં ઓછા માં ઓછા 2 ગ્લાસ તરબૂચનો જ્યુસ પીવો જોઈએ. જો લોકોને કીડનીની સમસ્યા છે તેમને તો જરૂરથી પીવો જોઈએ. તરબૂચના જ્યુસ સાથે કાળી મિર્ચ અને થોડું મીઠું નાખવાથી તે શરીરને ખુબ જ ફાયદો કરે છે.
તો જુઓ તરબૂચના જ્યુસ સાથે કાળી મિર્ચ અને થોડું મીઠું નાખવાથી શરીરને શું શું ફાયદો થાય છે...

વજન ઘટે છે

વજન ઘટે છે

જો તમે તમારા વજનને નિયંત્રણમાં કરવા માંગતા હોવ તો તરબૂચનો જ્યુસ પીવો જ જોઈએ. તેનાથી શરીરમાં અશક્તિ પણ નહી રહે અને ફેટ પણ ઓછો થઇ જશે.

કોલેસ્ટ્રોલ ને નિયંત્રણમાં રાખે છે

કોલેસ્ટ્રોલ ને નિયંત્રણમાં રાખે છે

તરબૂચનો જ્યુસ કોલેસ્ટ્રોલ ને નિયંત્રણમાં રાખે છે અને સાથે સાથે હેલ્થને પણ ફાયદો કરે છે.

ગરમીમાં થવાવાળા રોગોથી દુર રાખે છે

ગરમીમાં થવાવાળા રોગોથી દુર રાખે છે

તરબૂચનો જ્યુસ પીવાથી ગરમીમાં જે પણ રોગો થાય છે તે દુર રહે છે, અને લુ પણ લગતી નથી.

કેન્સર થી બચાવે છે

કેન્સર થી બચાવે છે

તરબૂચનો જ્યુસ કેન્સર સામે પણ રક્ષણ આપે છે.

હાર્ટ એટકથી બચાવે છે

હાર્ટ એટકથી બચાવે છે

તરબૂચનો જ્યુસ તમારા શરીરમાં લોહીનો સંચાર જાળવી રાખે છે. જેના કારણે હાર્ટ એટકનો ખતરો ઘટી જાય છે.

શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે

શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે

તરબૂચનો જ્યુસ શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવા નથી દેતું અને તેને જાળવી રાખે છે.

પેટની સમસ્યા દુર કરે છે

પેટની સમસ્યા દુર કરે છે

પેટમાં કબજીયાતની સમસ્યાની દુર કરે છે તરબૂચ નો જ્યુસ.

અસ્થમા માં ફાયદાકારક

અસ્થમા માં ફાયદાકારક

કેટલાક લોકો ને લાગે છે કે તરબૂચનો જ્યુસ અસ્થમા માં નુકસાન કરે છે. પરંતુ આ વાત તદન ખોટી છે ઉલટાનું અસ્થમા માં તરબૂચનો જ્યુસ ફાયદાકારક હોઈ છે.

English summary
When you add a pinch of black pepper and salt to a cup of this fresh fruit juice, do note that you are consuming a rich source of calcium, magnesium, potassium, copper, zinc and iron.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X