For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાઇટ શીફ્ટ તમારા સ્વાસ્થય કેવી રીતે બગાડે છે તે જાણો

|
Google Oneindia Gujarati News

શું તમને ખબર છે કે નાઇટ શીફ્ટથી તમારા શરીરને શું શું નુક્શાન થઇ શકે છે? તે વાત સમજી શકાય છે કે નોકરી કરવી સરળ નથી. અને ધણીવાર પોતાનો વિકાસ કરવા કે સમયની માંગ હેઠળ આપણે નાઇટ શીફ્ટ પણ કરવી પડે છે.

વધુમાં આઇટી ઇન્ડસ્ટ્રીમાં પણ અનેક લોકોને યુકે, યુએસના ક્લાયન્ટ ટાઇમ મુજબ નોકરી કરવી પડતી હોય છે જેના કારણે તેમને મોડી રાત સુધી જાગતા રહેવું પડે છે.

જો કે આમ કરીને તે તમાને શરીરને ભારે નુક્શાન પહોંચાડે છે. અને આ તમામ વસ્તુઓની અસર તેમને લાંબા ગાળે સમજાય છે. ત્યારે નાઇટ શીફ્ટની તમારા શરીરને શું શું નુક્શાન થઇ શકે છે તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

ઊંધ

ઊંધ

નાઇટ શીફ્ટ કરવાથી જે સૌથી પહેલી સમસ્યા ઊભી થાય છે તે એ કે તમારા સૂવાના ટાઇમ બદલાઇ જાય છે. જેનાથી અનિદ્રા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે.

પ્રેગ્નેસી

પ્રેગ્નેસી

જે મહિલાઓને લાંબા સમય સુધી નાઇટ સીફ્ટ કરવી પડે છે તેમને ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી આવી શકે છે.

અકસ્માત

અકસ્માત

તમારી સતર્કતા અનિદ્રાના કારણે ઓછી થતી જાય છે જેના કારણે તમારી સાથે રોડ અકસ્માત થવાની શક્યતા વધી જાય છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસ

મેડિકલ એક્સપર્ટ માનવું છે કે નાઇટ શીફ્ટ કરવાના કારણે ડાયાબિટીસ અને અમુક પ્રકારના કેન્સર થવાની શક્યતા વધી જાય છે.

વજન વધારો

વજન વધારો

જાણકારોનું માનવું છે કે નાઇટ શીફ્ટ કરવાથી વજન વધે છે. કારણ કે મોટો ભાગે રાતે તમે ખાવ છો જે તમારી સિસ્ટમને નુક્શાન પહોંચાડે છે.

English summary
Are you aware of the health risks of night shift work? Well, in the recent years, many industries have started catering to clients belonging to other countries and this has increased the need to work round the clock.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X