For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Health Tips : પોષક તત્વોનો ખજાનો છે કાચા સિંગોડા, ફાયદા જાણીને કરી લેશો સ્ટોક

Health Tips : સિંગોડા તો તમે ખાધા જ હશે, પણ શું તમે જાણો છો, સિંગોડા ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે પણ સારા છે.

|
Google Oneindia Gujarati News

Health Tips : સિંગોડા તો તમે ખાધા જ હશે, પણ શું તમે જાણો છો, સિંગોડા ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે પણ સારા છે. સિંગોડામાં વિટામીન એ, વિટામીન સી, મેન્ગનીઝ, ફાઇબર, ફોસ્ફરસ, આયોડીન અને મેગ્નેશિયમ સહીત ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. ઠંડીમાં આ ફળ પૂજા પાઠમાં પ્રસાદ તરીકે પણ વાપરવામાં આવે છે. આજે આપણે સિંગોડા ખાવાના ફાયદાઓ વિશે જાણીએ.

કાચા સિંગોડા ખાવાના ફાયદા

કાચા સિંગોડા ખાવાના ફાયદા

હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે, તેને ખાવાથી ફર્ટિલિટી રેટ વધે છે અને તેનાથી હોર્મોનલ બેલેન્સ પણ બરાબર રહે છે. લો બ્લડ પ્રેશરનીસમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે આ વરદાનથી ઓછું નથી. તેમાં રહેલું સોડિયમ બ્લડ પ્રેશર જાળવી રાખવામાં મદદ કરે છે.

તમારા શરીરને હાઇડ્રેટેડ રાખે છે

તમારા શરીરને હાઇડ્રેટેડ રાખે છે

સિંગોડા સ્કિન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેના રોજિંદા સેવનથી કરચલીઓ ગાયબ થઈ જાય છે અને ખીલ અનેપિમ્પલ્સની સમસ્યા દૂર થઈ જાય છે. તેમાં જોવા મળતા પોષક તત્વો ચહેરાને નિખારવાનું કામ કરે છે. આ સાથે, તે તમારા શરીરનેહાઇડ્રેટેડ રાખે છે.

પીરિયડ્સની સમસ્યા પણ સિંગોડાની છાલ ખાવાથી દૂર થાય છે

પીરિયડ્સની સમસ્યા પણ સિંગોડાની છાલ ખાવાથી દૂર થાય છે

મહિલાઓની પ્રેગ્નેન્સી દરમિયાન સિંગોડાના સેવનથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે છે. ઉલ્લેખનીય છે કે, આનાથી કસુવાવડનો ખતરો પણ ઓછો થઈ જાય છે. આ સિવાય પીરિયડ્સની સમસ્યા પણ સિંગોડાની છાલ ખાવાથી દૂર થાય છે.

તેનાથી ભૂખ ન લાગવાની સમસ્યા ઓછી થઈ શકે છે

તેનાથી ભૂખ ન લાગવાની સમસ્યા ઓછી થઈ શકે છે

સિંગોડા ગેસ, એસિડિટી, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે. જો તમારા ઘરમાં કોઈને ભૂખ ન લાગવાનીસમસ્યા હોય તો તેણે તેનું રોજ સેવન કરવું જોઈએ. તેનાથી ભૂખ ન લાગવાની સમસ્યા ઓછી થઈ શકે છે.

English summary
Health Tips : water chestnut is a treasure of nutrients, stock up knowing the benefits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X