• search

સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    હંમેશા લઇને હંમેશા આપણે અવઢવમાં હોઇએ છીએ અને તેના કારણે જ સેક્સને લગતી અફવાઓ વધારે ફેલાતી હોય છે. અને આવી રીતે અફવાઓને લીધે જ લોકોમાં સેક્સને લઇને વિવિધ પ્રકારના ભ્રમ પેદા થઇ જાય છે. આ ભ્રમને દૂર કરવા માટે એન્ડ્રોઇડ પર 'ડીલક્સ સેક્સ ફેક્ટ્સ' નામની એક ફ્રી એપ્લિકેશન આપવામાં આવી છે જેમાં તમાસ સંશોધન દ્વારા ઘણી હકીકતો આપવામાં આવી છે.

    આવો જાણીએ આ એપમાં આપવામાં આવેલી એવી કેટલીક સેક્સ અંગેની હકિકતો વિશે તમે કદાચ જ માહિતગાર હશો.

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    પુરુષ ઓર્ગેઝમ 10થી 13 સેકેન્ડનું હોય છે જેની સરખામણીમાં ફીમેલ ઓર્ગેઝમ 10 ઘણું વધારે હોય છે.

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    15થી 60ની ઉંમર સુધી એવરેજ પુરુષ 8000થી 14,000 વખત સંપૂર્ણ રીતે ડિસ્ચાર્જ થાય છે.

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    મહિલાઓને સ્પર્મથી એલર્જી થઇ શકે છે.

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    ફીમેલ ઓર્ગેઝમ દરમિયાન એંડોરફિન્સ રિલીઝ થાય છે જે એક પેઇનકિલરનું કામ કરે છે.

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    સેક્સ દરમિયાન 30 મિનિટની અંદર વ્યક્તિ એવરેજ 200 કેલરી બાળે છે.

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    સેક્સ સ્પોર્ટ્સની સરખામણીએ સારી એક્ટિવિટી છે. આનાથી બોડીના મસલ્સ સ્ટ્રેચ થાય છે. સ્વિમિંગ કરતા વધારે આનંદ સેક્સમાં મેળવી શકાય છે.

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    લગભગ દર ચોથી મહિલા એકવાર તો સેક્સને ચોક્કસ એવોઇડ કરે છે કારણ કે તે પોતાની ફિગરથી ખુશ નથી હોતી.

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    એક બ્રિટિશ સર્વેના જણાવ્યા અનુસાર નોન સ્મોકર્સ સ્મોક કરનારાઓની સરખામણીએ વધારે સેક્સ કરે છે.

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    સેક્સ દ્વારા અસ્થમાની બિમારીને દૂર કરી શકાય છે.

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    પ્લેબોયના અહેવાલ અનુસાર 3થી 4 પુરુષ પોતાના એક્સ કલીગની સાથે સેક્સ ફેન્ટસી કરે છે.

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    બેડરૂમમાં ટીવી હોવાથી 50 ટકા કપલ સેક્સ કરવાનું ટાળે છે.

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    16 ટકા યંગ અમેરિકન્સ માત્ર બદલો લેવા માટે સેક્સ કરે છે.

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    યુરોપીયન લોકો પોતાની આખી લાઇફમાં 5 મહીના સેક્સ કરવામાં વિતાવે છે.

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    સેક્સને લગતા તમારા આ ભ્રમ કરો દૂર!

    માત્ર 3 ટકા પુરુષ જ સુરક્ષિત ઓરલ સેક્સ કરે છે.

    - પુરુષ ઓર્ગેઝમ 10થી 13 સેકેન્ડનું હોય છે જેની સરખામણીમાં ફીમેલ ઓર્ગેઝમ 10 ઘણું વધારે હોય છે.

    - 15થી 60ની ઉંમર સુધી એવરેજ પુરુષ 8000થી 14,000 વખત સંપૂર્ણ રીતે ડિસ્ચાર્જ થાય છે.

    - મહિલાઓને સ્પર્મથી એલર્જી થઇ શકે છે.

    - ફીમેલ ઓર્ગેઝમ દરમિયાન એંડોરફિન્સ રિલીઝ થાય છે જે એક પેઇનકિલરનું કામ કરે છે.

    - સેક્સ દરમિયાન 30 મિનિટની અંદર વ્યક્તિ એવરેજ 200 કેલરી બાળે છે.

    - સેક્સ સ્પોર્ટ્સની સરખામણીએ સારી એક્ટિવિટી છે. આનાથી બોડીના મસલ્સ સ્ટ્રેચ થાય છે. સ્વિમિંગ કરતા વધારે આનંદ સેક્સમાં મેળવી શકાય છે.

    - લગભગ દર ચોથી મહિલા એકવાર તો સેક્સને ચોક્કસ એવોઇડ કરે છે કારણ કે તે પોતાની ફિગરથી ખુશ નથી હોતી.

    - એક બ્રિટિશ સર્વેના જણાવ્યા અનુસાર નોન સ્મોકર્સ સ્મોક કરનારાઓની સરખામણીએ વધારે સેક્સ કરે છે.

    - સેક્સ દ્વારા અસ્થમાની બિમારીને દૂર કરી શકાય છે.

    - પ્લેબોયના અહેવાલ અનુસાર 3થી 4 પુરુષ પોતાના એક્સ કલીગની સાથે સેક્સ ફેન્ટસી કરે છે.

    - બેડરૂમમાં ટીવી હોવાથી 50 ટકા કપલ સેક્સ કરવાનું ટાળે છે.

    - 16 ટકા યંગ અમેરિકન્સ માત્ર બદલો લેવા માટે સેક્સ કરે છે.

    - યુરોપીયન લોકો પોતાની આખી લાઇફમાં 5 મહીના સેક્સ કરવામાં વિતાવે છે.

    - માત્ર 3 ટકા પુરુષ જ સુરક્ષિત ઓરલ સેક્સ કરે છે.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more