• search

આ કારણોને લીધે સેક્સથી દૂર ભાગે છે મહિલાઓ!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    મિત્રો આપણા જીવનમાં હવા, પાણી અને ખોરાક જે રીતે મહત્વ ધરાવે છે એવી જ રીતે આપણા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પરંતુ જ્યારે પણ સેક્સની વાત આવે છે મહિલાઓ ભયભીત થઇ જાય છે. બેડ પર આ પ્રકારનો ભય સેક્સમાં આપના રસ અને રુચિને પણ ઓછી કરી દે છે અને ધીરે ધીરે આપની સેક્સ કરવાની ક્ષમતા પણ ઓછી થઇ જાય છે.

    પરંતુ શું આપે ક્યારેય પણ વિચ્યાર્યું છે કે મહિલાઓ સેક્સના નામથી આટલી બધી કેમ ઘબરાઇ જાય છે. અત્રે અમે કેટલાક એવા કારણો દર્શાવી રહ્યા છીએ જેના કારણે મહિલાઓ સેક્સના નામે ડરી જાય છે.

    પેનિસના સાઇઝથી ઘબરાય છે મહિલાઓ

    પેનિસના સાઇઝથી ઘબરાય છે મહિલાઓ

    સંશોધન દરમિયાન સામે આવ્યું છે કે મહિલાઓ સૌથી વધારે સેક્સથી એટલા માટે ભાગે છે કારણ કે તેઓ પેનિસની મોટી સાઇઝથી ખૂજ ડરે છે. મહિલાઓ એવું વિચારે છે કે ઇન્ટરકોર્સ દરમિયાન થનારું પેઇનનું કારણ પેનિસની મોટી સાઇઝ છે. જેના કારણે મોટા ભાગની મહિલાઓ લાંબા સમય સુધી વર્જીન જ રહે છે, અથવા તો લગ્ન બાદ પણ સેક્સથી દૂર ભાગે છે.

    વર્જીન જ રહેવાની ઇચ્છા

    વર્જીન જ રહેવાની ઇચ્છા

    મહિલાઓ માટે વર્જીનીટી એક મહત્વનો મુદ્દો હોય છે. તેઓ માત્ર પોતાના જીવનસાથી પાસે વર્જીનીટી ગુમાવવાની ઇચ્છા રાખતી હોય છે. આ જ કારણે મહિલાઓ સેક્સ કરતા વધારે ઓરલ સેક્સને પ્રાધાન્ય આપે છે.

    સેક્સ દરમિયાન થતું પેઇન

    સેક્સ દરમિયાન થતું પેઇન

    સામાન્ય રીતે મહિલાઓ સેક્સ દરમિયાન થતા પેઇનથી ખૂબ જ ડરે છે. જોકે તેમને પીડાની સાથે પ્લેઝર પણ મળે છે. પરંતુ એક અથવા બે વખત સેક્સ કર્યા બાદ મહિલાઓ આ પેઇનને એન્જોય કરવા લાગે છે.

    અણધાર્યા ગર્ભ રહી જવાનો ભય

    અણધાર્યા ગર્ભ રહી જવાનો ભય

    મહિલાઓ સેક્સથી એટલા માટે પણ ડરે છે કે કારણ કે તેમને સૌથી વધારે ભય અણધાર્યા ગર્ભનો રહે છે. પ્રેગનેન્ટ થઇ જવાનો ભય લગભગ દરેક મહિલાને રહે છે. જેના કારણે કોન્ડોમ યુઝ નહી કરનાર પુરુષ સાથે શારિરીક સંબંધ બાંધવાનું ટાળે છે. ચોક્કસ મહિલાઓ પણ સેક્સ દરમિયાન કોન્ડોમને નાપસંદ જ કરે છે પરંતુ અણધાર્યા ગર્ભ રહી જવાનો ભય તેમને હંમેશા સતાવે છે.

    ફર્ટ(વાછૂટ)નો ભય

    ફર્ટ(વાછૂટ)નો ભય

    ઘણી સેક્સ પોઝીશન્સ એવી હોય છે જેમાં ફર્ટ(જેને વાછૂટ પણ કહેવાય છે) થવું સામાન્ય વાત છે. જેમ કે ડોગી સ્ટાઇલ સેક્સ પોઝિશનમાં મહિલાઓને ફર્ટ આવવું સામાન્ય વાત છે.

    ગેસવાળુ વાછૂટ

    ગેસવાળુ વાછૂટ

    આ સામાન્ય ગેસવાળુ વાછૂટ નહીં પરંતુ વૈઝાઇનાથી પોઝિશન બદલવાના કારણે થતું ફર્ટ હોય છે. જોકે ઘણી સેક્સ પોઝિશનમાં સેક્સ દરમિયાન હવા વૈઝાઇનાની અંદર ડાયરેક્ટ જાય છે પરંતુ કેટલીક જ સેકન્ડમાં હવા બહાર આવી જાય છે જે ફર્ટની જેમ સાઉન્ડ કરે છે. આ પ્રકારની પ્રક્રિયાને ટાળવા માટે પણ મહિલાઓ શારિરીક સંબંધ બાંધવાનું ટાળે છે.

    કઠોર પરિશ્રમ અથવા થાક

    કઠોર પરિશ્રમ અથવા થાક

    ઘણી વખત મહિલાઓ નોકરી, અથવા આખા ઘરના કામકાજના અંતે શારિરીક રીતે ખૂબ જ થાક અનુભવતી હોય છે માટે તે રાત્રે પોતાના પતિ સાથે શારિરીક સંબંધ બાંધવાનું ટાળે છે.

    English summary
    Why women avoid to build relationship, Why Women dont like sex, see the some reasons.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more