• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દરરોજ વાળમાં તેલ નાખવાના ફાયદા અને નુકશાન

By desk
|
Google Oneindia Gujarati News

તમે ક્યારેય પણ એવું સાંભળ્યું છે કે રોજ વાળમાં તેલ નાંખવાથી તે જલ્દી સફેદ થઇ જાય છે. એવું બિલકુલ પણ નથી પરંતુ રોજ વાળમાં તેલ નાંખવાથી તે વધારે મજબુત બને છે, અને જલ્દી સફેદ પણ નથી થતા.

હા, બસ એક સમસ્યા ચોકક્કસ થાય છે કે વાળમાં તેલ નાખવાથી તેમાં ગંદકી ચોટે છે અને તેને સારી રીતે ધોવામાં ના આવે તો વાળ ખરવાના ચાલુ થઇ જાય છે. એટલા માટે રોજ રોજ વાળને ધોવા જરૂરી થઇ જાય છે.

તેલ લગાવ્યા બાદ વાળને ગરમ પાણીથી ધોવા જોઈએ જેનાથી તેલ અને તેનાથી વાળમાં ચોટી ગયેલી ગંદકી ધોવાઇ જાય. તો જુઓ દરરોજ વાળમાં તેલ નાખવાના ફાયદા અને નુકશાન.

વાળ શુષ્ક નથી રહેતા

વાળ શુષ્ક નથી રહેતા

જો તમારા વાળ ખુબ જ શુષ્ક હોઈ તો તમારે રોજ તેલનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી તમારા વાળ શુષ્ક નહી રહે અને વાળને ભરપુર પોષણ મળી શકશે.

મુલાયમ અને ચમકદાર વાળ

મુલાયમ અને ચમકદાર વાળ

તેલની સારી રીતે મસાજ કરવાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે.

ગંદકીથી બચાવ

ગંદકીથી બચાવ

વાળમાં તેલ હોવાથી તેમાં ગંદકી નથી લાગતી. પરંતુ તે તેલવાળા વાળમાં ચોટી જાય છે, અને જયારે વાળને ધોવામાં આવે છે ત્યારે તે ગંદકી દુર થઇ જાય છે.

વાળને સફેદ થવાથી બચાવો

વાળને સફેદ થવાથી બચાવો

વાળમાં રોજ તેલ નાખવાથી તે સફેદ નથી થતા.

વાળને પ્રોટીન મળે

વાળને પ્રોટીન મળે

વાળમાં રોજ તેલ નાખવાથી તેને પ્રોટીન મળે છે અને તેના કારણે તે વધારે મજબુત બને છે.

વાળને લાંબા બનાવવા

વાળને લાંબા બનાવવા

વાળને લાંબા બનાવવા માટે તેમાં તેલ નાખવું ખુબ જ જરૂરી છે, અને વાળ મજબુત પણ બની રહે છે.

English summary
does oiling the hair every day do good or bad? Of course, it does a lot of good. However, there is one disadvantage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X