For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભોજન દરમિયાન પાણી પીવાના 7 હાનિકારક કારણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જમવાની થાળી પર બેસતી વખતે આપણે મોટાભાગે આપણી સાથે પાણીનો એક મોટો ગ્લાસ લઇને બેસીએ છીએ. કેટલાક લોકો વિચારે છે કે જમતી વખતે પોતાની સાથે એક ઠંડો ગ્લાસ પાણીનો રાખવો જરૂરી છે, પરંતુ આ ટેવ તમરા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

અહીં અમે તમને જમતી વખે પાણી ન પીવાના 7 કારણ બતાવીશું

આ પણ વાંચો: આર્યુવેદના આ 9 નુસખા ઘટાડશે કરશે તમારું વજન
આ પણ વાંચો: તમારા દિમાગને તીવ્ર બનાવનાર 10 જ્યૂસ
આ પણ વાંચો: રાત્રે જલદી ડિનર કરવાથી કેવી રીતે થાય છે ફાયદા

પાચન રસને નબળો બનાવે છે

પાચન રસને નબળો બનાવે છે

પાચન રસ ભોજનને પચાવવામાં મદદ કરે છે. જમતી વખતે પાણી પીવાથી પાચન રસ નબળો થઇ જાય છે તથા તેના લીધે કેટલાક લોકોને પેટમાં મરોડ પડવા લાગે છે. જેથી લાંબા સમય સુધી જમવાનું પેટમાં રહી જાય છે તથા પોષક તત્વોના અવશોષણના લીધે નાના આંતરડામાં મોડેથી પહોંચે છે.

મોંઢામાં લાળની માત્રાને ઘટાડે છે

મોંઢામાં લાળની માત્રાને ઘટાડે છે

લાળ પાચનનું પ્રથમ ચરણ છે. લાળમાં હાજર એંજાઇમ ફક્ત ખાવાને ચાવવામાં જ મદદ કરતું નથી પરંતુ આ પેટને પાચન એંજાઇમોની સ્રાવિત કરવાનો સંદેશો મોકલે છે તથા પેટને પાચનની પ્રક્રિયા માટે તૈયાર કરે છે. પાણી પીવાથી લાર પાણીની સાથે ભળી જાય છે જેના લીધે પેટમાં પાચન એંજાઇમ સંપૂર્ણપણે સ્રાવિત થઇ શકતા નથી. તેનાથી ભોજનને ચાવવાની સાથે-સાથે પચાવવામાં પણ મુશ્કેલી થાય છે.

એસિડિટી

એસિડિટી

જમતી વખતે પાણી પીવાથી તમને એસિડિટીની ફરિયાદ થઇ શકે છે. કારણ કે પાણી પાચનતંત્રને નબળું બનાવે છે તથા કોઇ સમસ્યાઓના લીધે બને છે. સોનાલી સબરવાળાના અનુસાર જ્યારે પેટ પાણીથી ભરાઇ જાય છે તો આ આમાશય રસને પાતળો બનાવી નબળો બનાવવાનું શરૂ કરી દે છે. જેના લીધે પાચક એંજાઇમ ઓછી માત્રામાં સ્રાવિત થાય છે. અત: અપચાના લીધે પેટમાં એસિડિટી તથા છાતીમાં બળતરા સાથ છે.

શરીરમાં ઇંસુલિનની માત્રાને વધારે છે

શરીરમાં ઇંસુલિનની માત્રાને વધારે છે

સોનાલી સબરવાલના અનુસાર ગ્લાઇસેમિક ખાદ્ય પદાર્થોની માફક ભોજન દરમિયાન પાણી પીવાથી શરીરમાં ઇંસુલિનનું સ્તર વધી શકે છે. કારણ કે પાણી પાચનતંત્રને નબળું કરીને ભોજનને પચાવવામાં મુશ્કેલીઓ ઉભી કરે છે. તેનાથી ભોજનમાં હાજર ગ્લૂકોજ શરીરમાં ચરબીના રૂપમાં પરિવર્તિત થઇ જાય છે જે પછી તમારા શર્કરાના સ્તરને વધારે છે. આ પ્રમાણે તમારા શરીરમાં ઇંસુલિનની માત્રા વધે છે.

વજનને વધારે છે

વજનને વધારે છે

ભોજન દરમિયાન પાણી પીવાથી તેની સીધી અસર તમારા વજન પર પડી શકે છે. જેમ કે પહેલાં જણાવવામાં આવ્યું કે ભોજનમાં હાજર ગ્લૂકોઝ શરીરમાં ચરબીના રૂપમાં પરિવર્તિત થઇ ઇંસુલિનના સ્તરને વધારે છે. આ ઉપરાંત આર્યુર્વેદનું માનવું છે કે નબળું પાચન બળતરા, જાડિયાપણાના મુખ્ય કારણોમાંથી એક છે. આ ફક્ત શરીરમાં વાત, કફ તથા પિત્ત તત્વો વચ્ચે અસંતુલનને વધારતો નથી, પરંતુ આ આખા શરીરની કાર્ય પ્રણાલીને ભંગ કરે છે.

ભોજનમાં મીઠાની માત્રાને ઓછી કરો

ભોજનમાં મીઠાની માત્રાને ઓછી કરો

કારણ કે મીઠું શરીરમાં પાણીની તલપને વધારે છે એટલા માટે તમે ભોજનમાં મીઠાની માત્રાને ઓછી કરી દો. જેથી ના તમને તરસ લાગશે ના તમને પાણી પીવાની જરૂર પડશે નહી.

ભોજનને સારી ચાવીને ખાવ

ભોજનને સારી ચાવીને ખાવ

ભોજનને સારી ચાવવાથી મોંઢામાં હાજર લાળ પાચનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે તથા તેનું એક સ્વાસ્થ્યવર્ધક લાભ છે. આ ઉપરાંત સારી રીતે ચાવીને ખાવાથી જમવાનું પાચન થઇ જાય છે. સાથે જ તમે જમવાને જેટલું વધુ ચાવશો તમારા મોંઢામાં એટલી વધુ માત્રામાં લાળ ઉત્પન્ન થશે, જેના લીધે જમતી વખતે પાણી પીવાની જરૂરિયાત અનુભવાશે નહી.

English summary
Some people think it is necessary to have a glass of water –especially cold water – with your meals, this habit could be highly damaging to your health.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X