For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

By Desk
|
Google Oneindia Gujarati News

જયારે તમને ટાઈપ-2 નો ડાયાબિટીઝ થાય છે ત્યારે તમારું શરીર સારી માત્રમાં ઇન્સ્યુલીનનું ઉત્પાદન નથી કરી શકતું. જેના કારણે તમારા શરીરમાં સુગરનું પ્રમાણ વધતું અને ઘટતું રહે છે. જેનો અર્થ એ છે કે તમારા શરીરમાં સુગરનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ખોરાક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વધારે શર્કરાવાળો ખોરાક લેવાથી સુગરનું પ્રમાણ વધી જાય છે અને સુગર બર્ન થયા બાદ તેનું પ્રમાણ અચાનક ઘટી જાય છે. કેળામાં ફાયબરની સાથે સાથે વિટામીન સી, વિટામીન બી6, અને પોટેસીયમનું પ્રમાણ સારી માત્રામાં હોઈ છે. જેના કારણે તેને ખોરાકમાં શામિલ કરવો સારો માનવામાં આવે છે.

એવા ખાદ્ય પદાર્થો, જે રાખે છે આંખની સંભાળ

વિટામીન બી6 તમારા મૂડને સારો રાખે છે, વિટામીન સી પ્રતિરક્ષા તંતુઓને મજબુત બનાવે છે, પોટેસીયમ બ્લડપ્રેસર ને કંટ્રોલમાં રાખે છે અને ફાયબરથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

કેળામાં રહેલો સ્ટાર્ચ ઇન્સ્યુલીનની સંવેદનશીલતા ને વધારવામાં સહાયક છે. એટલું જ નહી પરંતુ ડાયાબિટીઝમાં વજન ઓછુ કરવામાં પણ મદદ કરે છે.

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

કેળા હેલ્થ માટે ખુબ જ સારો આહાર છે જેનો નિયમિત સેવન કરવું જ જોઈએ.

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

પાક્કા કેળાની તુલનામાં કાચ્ચા કેળા હેલ્થ માટે વધારે સારા સાબિત થયા છે.

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

રોજ તમે એક કેળાનું સેવન કરી શકો છે અને તમારે તમારા ખોરાકની માત્રા વિશે પણ જાણવું જરૂરી છે.

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

કેળાનું કેટલી માત્રામાં સેવન કરવું જોઈએ તેનું અનુમાન તમે તેના આકાર પરથી લગાવી શકો છો. કેળાના આકાર અનુસાર તેના કાર્બોહાઈડરેડ ઘટકમાં પરિવર્તન થાય છે.

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

નાના 6 ઇંચના કેળામાં લગભગ 18.5 ગ્રામ કાર્બ્સ હોઈ છે, માધ્યમ 7 થી 8 ઇંચના કેળામાં 27 ગ્રામ કાર્બ્સ હોઈ છે, લાંબા 9 ઇંચના કેળામાં 35 ગ્રામ કાર્બ્સ હોઈ છે.

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

ખોરાકની માત્રામાં ફળ, શાકભાજી અને કેળા વચ્ચે સંતુલન બનાવો કારણકે આહારમાં સંયમ રાખવો ખુબ જ જરૂરી છે.

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

ખોરાકમાં બીજા ફળનો પણ ઉપયોગ કરો જેના કારણે તેનું સંતુલન જળવાઈ રહે.

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

શું ડાયાબિટીઝમાં પણ કેળા ખાવા જોઈએ?

સારી યોજનાઓ બનાવો તેમજ દિવસમાં એક કેળાનો આંનદ ઉઠાવો.

English summary
Should You Eat Bananas If You’re Diabetic? The American Diabetes Association encourages the consumption of fruit by diabetics and says eating bananas as part of a healthy diet is absolutely okay.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X