સ્માર્ટફોન છીનવી રહ્યો છે આપની દ્રષ્ટી !
જો સ્માર્ટ ફોને આપણી લાઇફ વધુ સરળ બનાવી દીધી હોય તો બીજી તરફ એના ઘણા ગેરફાયદા પણ સામે આવ્યા છે. એક જાણીતા તબીબના જણાવ્યા અનુસાર સ્માર્ટફોન દ્વારા આપણા નેત્રોનો પ્રકાશ ઓછો થઇ રહ્યો છે.
ફીમેલફર્સ્ટ ડૉટ કૉ ડૉટ યૂકે અનુસાર સર્જન ડેવિડ એલમબિમે જણાવ્યું કે યુવા બ્રિટિશવાસિઓમાં સ્માર્ટફોનના કારણે નજીકના દ્રષ્ટિ દોષના કેસમાં વધારો થયો છે. એલમબિમે જણાવ્યું કે સ્માર્ટફોનના 1997માં બજારમાં આવ્યા બાદ છેલ્લા 10 વર્ષોમાં યુવાઓમાં નજીકના દ્રષ્ટિદોષના કેસની સંખ્યામાં 35 ટકાની વૃદ્ધિ છે.
આખા બ્રિટેનમાં અડધી વસ્તીની પાસે સ્માર્ટફોન છે અને એવરેજ દરેકજણ બે કલાક સ્માર્ટ ફોન પર લગાવે છે. આની સાથે કમ્પ્યુટર સ્ક્રીન, લેપટોપ અને ટેબલેટ પર વિતાવવામાં આવતા સમયને જોડવામાં આવે તો ખાસ કરીને યુવાનો અને બાળકોની દ્રષ્ટિને સંપૂર્ણરીતે નુકસાન થવાનો ભય છે.
ઉપરાંત નવા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે એવરેજ સ્માર્ટફોન ઉપયોગકર્તા તેને 30 સેંટીમીટર દૂર રાખે છે. કેટલાંક લોકો તેને 18 સેંટીમીટર દૂર રાખે છે. આની તુલનામાં અખબાર અને પુસ્તકો 40 સેંટીમીટર દૂર રાખવામાં આવે છે.
એલમબિમ અનુસાર નજીકના દ્રષ્ટિદોષ 21 વર્ષની ઉંમર સુધી સ્થિર થઇ જાય છે પરંતુ હવે આ ત્રીસ વર્ષ અને ઘણાખરા કેસમાં તો 40 વર્ષની ઉંમર સુધી તે વધતો રહ્યો છે. તેમણે જણાવ્યું કે આવી જ રીતે ચાલતુ રહ્યું તો 2033 સુધી 30 વર્ષની ઉંમરના અધડા લોકોને નજીકની દ્રષ્ટિની સમસ્યા થઇ જશે.

1
જો સ્માર્ટ ફોને આપણી લાઇફ વધુ સરળ બનાવી દીધી હોય તો બીજી તરફ એના ઘણા ગેરફાયદા પણ સામે આવ્યા છે. એક જાણીતા તબીબના જણાવ્યા અનુસાર સ્માર્ટફોન દ્વારા આપણા નેત્રોનો પ્રકાશ ઓછો થઇ રહ્યો છે.

2
ફીમેલફર્સ્ટ ડૉટ કૉ ડૉટ યૂકે અનુસાર સર્જન ડેવિડ એલમબિમે જણાવ્યું કે યુવા બ્રિટિશવાસિઓમાં સ્માર્ટફોનના કારણે નજીકના દ્રષ્ટિ દોષના કેસમાં વધારો થયો છે.

3
એલમબિમે જણાવ્યું કે સ્માર્ટફોનના 1997માં બજારમાં આવ્યા બાદ છેલ્લા 10 વર્ષોમાં યુવાઓમાં નજીકના દ્રષ્ટિદોષના કેસની સંખ્યામાં 35 ટકાની વૃદ્ધિ છે.

4
આખા બ્રિટેનમાં અડધી વસ્તીની પાસે સ્માર્ટફોન છે અને એવરેજ દરેકજણ બે કલાક સ્માર્ટ ફોન પર લગાવે છે.

5
કમ્પ્યુટર સ્ક્રીન, લેપટોપ અને ટેબલેટ પર વિતાવવામાં આવતા સમયને જોડવામાં આવે તો ખાસ કરીને યુવાનો અને બાળકોની દ્રષ્ટિને સંપૂર્ણરીતે નુકસાન થવાનો ભય છે.

6
નવા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે એવરેજ સ્માર્ટફોન ઉપયોગકર્તા તેને 30 સેંટીમીટર દૂર રાખે છે. કેટલાંક લોકો તેને 18 સેંટીમીટર દૂર રાખે છે.

7
ઉપરાંત નવા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે એવરેજ સ્માર્ટફોન ઉપયોગકર્તા તેને 30 સેંટીમીટર દૂર રાખે છે

8
કેટલાંક લોકો તેને 18 સેંટીમીટર દૂર રાખે છે. આની તુલનામાં અખબાર અને પુસ્તકો 40 સેંટીમીટર દૂર રાખવામાં આવે છે

9
એલમબિમ અનુસાર નજીકના દ્રષ્ટિદોષ 21 વર્ષની ઉંમર સુધી સ્થિર થઇ જાય છે પરંતુ હવે આ ત્રીસ વર્ષ અને ઘણાખરા કેસમાં તો 40 વર્ષની ઉંમર સુધી તે વધતો રહ્યો છે.

10
એલમબિમ અનુસાર નજીકના દ્રષ્ટિદોષ 21 વર્ષની ઉંમર સુધી સ્થિર થઇ જાય છે પરંતુ હવે આ ત્રીસ વર્ષ અને ઘણાખરા કેસમાં તો 40 વર્ષની ઉંમર સુધી તે વધતો રહ્યો છે. તેમણે જણાવ્યું કે આવી જ રીતે ચાલતુ રહ્યું તો 2033 સુધી 30 વર્ષની ઉંમરના અધડા લોકોને નજીકની દ્રષ્ટિની સમસ્યા થઇ જશે.

11