For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG! વધારે શારિરીક સંબંધ પણ લાઇફમાં દુ:ખ નોતરે છે: સર્વે

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 12 મે: થોડા દિવસ પહેલાના એક સંશોધનમાં એવી વાત સામે આવી હતી આપે ટેંશન ફ્રી રહેવું હોય તો પોતાના પાર્ટનરની સાથે વધારેમાં વધારે સમય બેડ પર વિતાવો પરંતુ હવે નવું સંશોધન એવું કહે છે કે હદ કરતા વધારે કોઇપણ વસ્તુ નુકસાનદાયક હોય છે એટલા માટે જરૂરીયાતથી કરતા વધારે પતિ-પત્નીની વચ્ચેના શારિરીક સંબંધ પણ જીવનમાં ખટાસ લાવી શકે છે.

couple
કાર્નેજ મેલન વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં એવું તારણ આવ્યું છે કે જરૂરિયાત કરતા વધારે અથવા દિવસમાં એક કરતા વધારે વખત શારીરિક સંબંધ બનાવનાર કપલ્સની વચ્ચે ધીરે-ધીરે પ્રેમની ઊણપ સર્જાવા લાગે છે, બંનેને પોતાના સેક્સ પાર્ટનર કંટાળાજનક લાગવા લાગે છે, જેના કારણે સંબંધોમાં નિકટતા નહીં પરંતુ અંતર વધવા લાગે છે જો કે આગળ જઇને સંબંધો તૂટવામાં મહત્વનો ભાગ ભજવે છે.

એટલા માટે રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે સંબંધોમાં ઘનિષ્ઠતા લાવવા માટે પાર્ટનરને એકબીજાની સાથે શારિરીક સુખ નહીં પરંતુ માનસિક ઇચ્છાઓની વહેંચણી કરવી જોઇએ અને પોતાની વચ્ચે એવું વાતાવરણ પેદા કરવું જોઇએ કે બંને એક-બીજાના પ્રત્યે આકર્ષિત થતા રહે, અને મેન્ટલી શાંતિ પેદા કરે. તેનાથી બે ફાયદા થશે, એક તો બંને લોકો બેડ પર ખુશી અને આનંદની પળો વિતાવશે અને એકબીજાની કોમળ ભાવનાઓને પણ સમજશે જે કોઇપણ સંબંધની સ્થિરતા માટે ખૂબ જ જરૂરી છે.

xxx
આ સંશોધન 128 દંપતિયોની પ્રક્રિયા પર આધારિત છે જેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ દિવસમાં એક વાર કરતા વધારે રિલેશન બનાવે, ત્યારબાદ લોકોને રિલેશન ચાર્મ નહીં પરંતુ માથાનો દુ:ખાવો લાગવા લાગ્યો અને બંનેમાં ઝગડાઓ પણ થવા લાગ્યા. ત્યારબાદ આ તારણ કાઢવામાં આવ્યું કે અતિ કરતા વધારે શારીરિક સંબંધ પણ નરાશા લાવી દે છે. આ શોધ 'ઇકોનોમિક બિહેવિયર એંડ ઓર્ગેનાઇજેશન'ના તાજા અંકમાં પ્રકાશિત થયું છે.

English summary
Researchers in the United States have found that having more sex does NOT equal more happiness. In fact, it can lead to less enjoyment and more frustration.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X