For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 બિમારીઓ એક દવા= લસણ+ મરી+ લવિંગ

|
Google Oneindia Gujarati News

ક્યારેક તમને થયું છે કે શરદી, ખાસી જેવી નાની બિમારીમાં ડોક્ટર પાસે જઇને કોણ એલોપોથિક દવાઓ ખાય! ચોક્કસથી બિમારી વધતા યોગ્ય સારવાર લેવી જ જોઇએ. પણ નાની નાની બિમારીમાં પણ દર વખતે ડોક્ટરને ત્યાં જવું અને પૈસા બગાડવા કેટલું સલાહ ભર્યું છે? તે વિચારવું કેટલીક વાર જરૂરી બની જાય છે.

પણ શરદી જેવી વસ્તુઓનો યોગ્ય ઇલાજ ના થતા તે તમારું મુશ્કેલીઓ વધારી શકે છે. જો કે રસોડામાં રહેલી કેટલાક ઘરગથ્થુ ઉપચારો તમારી આવી સિઝનલ બિમારીથી તમને મુક્તી આપી શકે છે. તો આવી નાની નાની બિમારીઓથી મુક્તી મેળવવા માટે અપનાવો નીચેની આ હેલ્થ ટિપ્સ....

સાઇનસ ઠીક કરે

સાઇનસ ઠીક કરે

લવિંગ, લસણ અને હળદરની પેસ્ટ બનાવી એક નાની ચમચી રોજ ખાવાથી સાઇનસ અને ચેપી બિમારીઓ ઓછી થાય છે. સાથે જ નાક બંધ થવાની મુશ્કેલીમાંથી પણ રાહત મળી છે.

ગૈસટ્રાયટિસ

ગૈસટ્રાયટિસ

આ મિશ્રણને ખાવાથી પેટમાં થતા ગૈસટ્રાયટિસ અને પેટ ફૂલવાની બિમારીથી પણ રાહત રહે છે.

પેટનું ઇન્ફેક્શન

પેટનું ઇન્ફેક્શન

આ મિશ્રણમાં એન્ટી ઇફ્લામેટરી ગુણ છે જે તમારા શરીરની અંદરના ચેપને દૂર કરશે.

ડાયાબિટીઝ

ડાયાબિટીઝ

આ મિશ્રણ તમારા શરીરની સુગરને પણ ઓછી કરે છે. ટાઇપ 1 ડાયાબિટીઝ વાળા દર્દીઓ માટે આ મિશ્રણ લાભકારી છે.

કોલેસ્ટ્રોલ

કોલેસ્ટ્રોલ

કોલેસ્ટ્રોલની ઓછું કરવા માટે આ મિશ્રણ એક રામબાણ ઇલાજ છે.

વજન

વજન

આ મિશ્રણને પાણીની સાથે નિયમિત પીવાથી અને યોગ્ય કસરત કરવાથી વજન પણ ધટી શકે છે.

એલર્જી

એલર્જી

જે લોકોને એલર્જીની સમસ્યા હોય તેમના માટે લસણ અક્ષીર દવા છે અને આ મિશ્રણ તમારા માટે એક એન્ટીબાયોટિક જેવું કામ કરશે.

English summary
These 3 Kitchen Ingredients Can Treat 7 Diseases it is always best to go in for certain natural remedies when it comes to disease prevention and also for curing of minor ailments..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X