For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સારા લૂક અને ક્લીન સ્કીન માટે પુરુષો અપનાવે આ 10 ટીપ્સ

દરેક પુરુષો સારા લૂક માટે આ 10 ટિપ્સ અપનાવી જોઇએ

By Desk
|
Google Oneindia Gujarati News

ખાલી મહિલાઓ જ નહી પરંતુ પુરુષો પણ પોતાની ત્વચાની સારવાર કરવામાં પાછળ નથી. પુરુષોએ પણ ગરમીમાં પોતાની ત્વચાની સારવાર કરવી જ જોઈએ. પુરુષો સારી રીતે પોતાની ત્વચાનો ખ્યાલ રાખે તો તેનાથી સામેવાળા પર તેની સારી અસર પડે છે.

સારો લૂક અને સાફ ચમકદાર ત્વચા તમને કોઈની પણ નજરમાં હિરો બનાવી શકે છે. જો તમે વિચારો છે કે ખાલી છોકરીઓ જ પોતાની ત્વચાની સારવાર રાખે છે તો તમે ખોટા છો કારણે પુરુષો પણ તેમાં પાછળ નથી રહ્યા.

આજે અમે એવા સ્કીન ટીપ્સ બતાવીશું કે જેને તમે આરામથી ઉપયોગ કરી શકો છો અને સારા પણ દેખાઈ શકો છો..

કસરત કરો

કસરત કરો

જે લોકો ફીટ રહે છે તેઓ અંદરથી પણ સારો અનુભવ કરે છે. કસરત કરવાથી ત્વચા સુધી ઓક્સીજન અને પોષણ પહોચે છે જેના કારણે તમે યંગ દેખાઓ છો.

ચહેરાની સફાઈ

ચહેરાની સફાઈ

તમારા ચહેરાને ક્લીજર કે ટોનરથી સાફ કરો. તમારે તમારા ચહેરા મુજબની વસ્તુઓ વાપરવી રહશે.

ખુબ પાણી પીવો

ખુબ પાણી પીવો

તમારો ચહેરા જયારે જ કરચલીવાળો દેખાશે જયારે તેમાં પાણીનું પ્રમાણ ઘટી જશે. એટલે દિવસમાં 6 થી 7 ગ્લાસ પાણી પીવું જોઈએ.

થોડો આરામ પણ કરો

થોડો આરામ પણ કરો

દિવસમાં 8 કલાકની ઉંગ ચોક્કસ લો.

સારું ખાઓ

સારું ખાઓ

ખોરાકમાં ફળ અને શાકભાજીનું પ્રમાણ વધારે રાખો જેના કારણે શરીરને સારી માત્રામાં વિટામીન મળતું રહે.

ધ્રુમપાન ના કરો

ધ્રુમપાન ના કરો

ધ્રુમપાન કરવાથી શરીરમાં લોહીનો ફલો ઓછો થઇ જાય છે. જેના કારણે ત્વચા સુધી સાફ લોહી નથી પહોચી શકતું જેથી સ્કીન સ્મૂથ નથી દેખાતી.

ફોટો સોર્સ: http://vaping360.com/e-cigarettes/

દારૂનું સેવન ના કરો

દારૂનું સેવન ના કરો

વધારે દારુનું સેવન કરવાથી પણ સ્કીન પર અસર પડે છે.

તનાવ ના લો

તનાવ ના લો

વધારે પડતી ચિંતા કરવાથી પણ સ્કીન પર અસર પડે છે. ત્વચા પર મુહાસા અને સુજન આવી જાય છે.

તડકામાં વધારે સમય ના રહો

તડકામાં વધારે સમય ના રહો

તડકામાં રહેવાથી પણ ત્વચા ખરાબ થઇ જાય છે. વધારે સમય જો તડકામાં રહેવાનું જ હોઈ તો સારી ગુણવત્તાવાળો સનસ્કીન લગાવવો જોઈએ.

સાબુનો ઉપયોગ

સાબુનો ઉપયોગ

હમેશા શોપ ફ્રી એસીડ બેલેન્સ ક્લીન્જર નો જ ઉપયોગ કરો.

English summary
Tips For That Fresh-Looking Skin For Men Some of you might think that skin-care routines are for women. Here are some of the do’s and don’t in getting the perfect skin.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X