For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુંદર દેખાવા માટે લગાવો આ ફેસ માસ્ક

By Desk
|
Google Oneindia Gujarati News

સુંદર દેખાવા માટે ઓટમીલ ફેસ માસ્ક ઘણો જ ઉપયોગી સાબિત થઇ શકે છે. ઓટમીલ નો ઉપયોગ ખાલી સવારે નાસ્તા પુરતો જ નહી, પરંતુ તેનાથી તમે ઉપયોગી એવો ફેસ માસ્ક પણ તૈયાર કરી શકો છો.

ઓટમીલ ફેસ માસ્ક ઘણો જ ઉપયોગી હોઈ છે અને તે કોઈ પણ રીતે તમારી સ્કીનને નુકસાન નથી કરતો. તેનો નિયમિત ઉપયોગ કરવાથી તમારી સ્કીનના બ્લેકહેડ દુર થશે અને ત્વચામાં ચમક જોવા મળશે. તો જુઓ ઓટમીલમાંથી કયા કયા પ્રકારના ફેસ માસ્ક તમે ઘરે જ તૈયાર કરી શકો છો.

ઓટમીલ અને ગુલાબજળ

ઓટમીલ અને ગુલાબજળ

આ પેક બનાવવા માટે 1 ચમચી ઓટ મીલમાં 1 ચમચી મધ અને ગુલાબજળ મેળવો. પછી તેને ચેહરા પર 15 મિનીટ સુધી રેહવા દઈને પાણીથી ધોઈ નાખો

ઓટમીલ અને લીંબુ

ઓટમીલ અને લીંબુ

આ પેક બનાવવા માટે 2 ચમચી ઓટ મીલ અને 1 ચમચી લીંબુનો રસ મેળવો.

ઓટમીલ અને દૂધ

ઓટમીલ અને દૂધ

દૂધમાં ઔટ્સને ઉકાળી લો પછી ઠંડો પડ્યા બાદ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

ઓટમીલ અને દહીં

ઓટમીલ અને દહીં

3:1 ના ભાગમાં ઔટ્સ અને દહીંને મિક્ક્ષ કરીને તેની પેસ્ટ બનાવો અને તેને ચેહરા પર લગાવો.

ઔટ્સ, લીંબુ અને બદામ

ઔટ્સ, લીંબુ અને બદામ

આ પેક લગાવવાથી ચેહરો સ્મૂથ અને સુંદર બને છે. આ બધી જ વસ્તુની પેસ્ટ બનાવી લો અને તેને ચેહરા પર લગાવો.

ઔટ્સ અને મુલતાની માટી

ઔટ્સ અને મુલતાની માટી

આ પેક લગાવવાથી ચેહરાને ઠંડક મળે છે.

બદામ અને ઔટ્સ

બદામ અને ઔટ્સ

આ ફેસ પેક ખુજલી, સુઝન અને ત્વચાથી જોડાયેલી સમસ્યા દુર કરે છે. બધી જ વસ્તુ એક સરખી માત્રમાં મેળવો અને તેની પેસ્ટ બનાવી લો.

English summary
Treat Of Goodness: Oatmeal Beauty Packs There are many beauty benefits associated with oatmeal as well. The grainy texture of oatmeal makes it a wonderful natural scrub. Read on to know more about these unique beauty benefits of using oatmeal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X