For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાઢી કર્યા પછી ચામડી બળે છે, તો બસ આટલું કરો!

|
Google Oneindia Gujarati News

પુરુષોને રોજ રોજ દાઢી કરવી પડે છે. આજકાલ દાઢી વધારવાની ફેશન છે તેમ છતાં બે ત્રણ દિવસે દાઢીને ટ્રીમ તો કરવી પડે છે. અને કેટલીક વાર દાઢીને અલગ લૂક આપવા માટે પણ દાઢી કરવી પડે છે. જો કે આમ રફ એન્ડ ટફ ગણાતા પુરુષોને ચામડી દાઢી કરતી વખતે થોડીક વધુ પડતી જ કૂણી થઇ જાય છે.

ત્યારે જો દાઢી કરતી વખતે તમારી ચામડી લાલ થઇ જાય કે તેમાં બળતરા થતી રહે કે પછી લોહી આવવા જેવી સમસ્યાઓથી તમે પરેશાન હોવ તો આ લેખ તમારા કામમાં આવી શકે છે કારણ કે આજે અમે તમને કેટલાક ધરગથ્થુ ઉપચારો કહેવાના છીએ જે તમારી આ પીડાને દૂર કરી શકે છે અને તમને રાહત આપી શકે છે. તો વાંચો નીચેનો આ આર્ટીકલ....

બરફ

બરફ

સૌથી સરળ રસ્તો દાઢીની બળતરા દૂર કરવાનો બરફ લગાવો કે પછી બરફ વાળા ઠંડા પાણીથી મોંઢુ ધોવા.

વાઇટ ટી

વાઇટ ટી

વાઇટ ટીની અંદર જે ટેનિક એસિડ હોય છે તે તમારા ચહેરાની બળતરા અને સોજાને ઓછી કરવામાં મદદરૂપ થઇ શકે છે. આની ટી બેગ

હેઝલ ક્રીમ

હેઝલ ક્રીમ

બજારમાં વીચ હેઝલ નટનો ક્રીમ મળે છે. તેને લગાવાથી લોહી વહેતુ બંધાય છે અને તેની અન્ય ગુણો તમારા ધાવને ભરવામાં મદદ પણ કરે છે.

એપલ સીડર વિનેગાર

એપલ સીડર વિનેગાર

એપલ સીડર વિનેગરમાં બળતરા રોકવાનો ગુણ હોય છે અને તેનાથી ખણાજ પણ ઓછી આવે છે. અને તે એક સ્પીરીટ તરીકે કામ કરે છે.

એલોવેરા

એલોવેરા

એલોવેરા પણ ચામડીની ઠંડક પહોંચાડવામાં ઉપયોગી સાબિત થાય છે.

એસ્પરિન

એસ્પરિન

જો તમારી ચામડી ખૂબ જ સેન્સિટીવ હોય તો એસ્પરીનની ટેબલેટને થોડા પાણીમાં ભીજવી. તેની પેસ્ટને ચામડી પર લગાવો અને 10 મિનિટ પછી પાણીથી મોઢું ધોઇ લો. રાહત રહેશે.

લિપ બામ

લિપ બામ

લિપ બામમાં બી વેક્સ હોય છે જે લોહીની વહેતું રોકે છે. અને તમારા રેઝરથી લાગેલા કાપાને સીલ કરે છે.

મધ

મધ

મધ પણ તમે ઓફર શેવિંગ લોશન જેમ લગાવી શકો છો. તેની એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી તમને સુરક્ષા આપશે. અને સોજા અને બળતરાથી પણ રાહત આપશે.

English summary
Men look sexy if they experiment with their beard. Soft stubble can give you an innocent look, while a goatee can really make you look sexy. But, all these styles will go in vain if you suffer from razor burn after shaving.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X