For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ લેખ વાંચી તમે ખાંડને ના નહીં હા કહેશો

|
Google Oneindia Gujarati News

આજકાલ લોકો ખાંડની પરેજીને લઇને ભારે સચેત થઇ ગયા છે. અને ખાંડનું નામ પડતા જ નનૈયા ભરી દે છે. જો કે કોઇ પણ વસ્તુની અતિશ્યોક્તિ કદી સારી નથી અને તે વાત સુગર એટલે કે ખાંડ પર પણ લાગુ પડે છે. પણ આજે અમે તમને આ ખાંડના કેટલાક તેવા ઉપયોગો વિષે જણાવીશું જે વિષે જાણીને તમને ખાંડને ના નહીં પણ હા કહેશો.

કારણ કે આજે અમે તમને ખાંડના કેટલાક તેવા ઉપાયો જણાવીશું જે તમને બનાવી દેશે બ્યૂટિફુલ. અને આ ઉપાયો જાણ્યા પછી અને તેને પોતાના પર આજમાવ્યા પછી તમે ખાંડને ના નહીં પણ હા ચોક્કસથી કહેશો. તો શું છે ખાંડના આ ઉપાયો કેવી રીતે ખાંડ તમારી સુંદરતાને ઉભારે છે તે વિષે વધુ જાણો નીચેની આ બ્યૂટી ટિપ્સમાં....

સનટેન દૂર કરો ખાંડથી

સનટેન દૂર કરો ખાંડથી

તમને જાણીને નવાઇ લાગશે પણ ગરમીમાં જો તમારા હાથ તડકાના લીધે ટેન થઇ ગયા હોય તો તમારી કાળા હાથ અને સનટેનને દૂર કરવામાં ખાંડ તમારી ચોક્કસથી મદદ કરી શકશે.

ઉપયોગ

ઉપયોગ

એક લીંબુ નીચોવી તેની અંદર ઝીણી ખાંડ ઉમેરી મિક્સ કરો. અને પછી જે ભાગમાં સ્ક્રબિંગ કરવાનું છે જેમ કે હાથ કે પગ ત્યાં પહેલા થોડું નાળિયેરનું તેલ લગાવું અને પછી તેની ઉપર આ બોડી સ્ક્રબ લગાવીને હળવા હાથે ધસો. જો તમને ખાંડ લાગતી હોય તો તમે થોડું પાણી મીક્સ કરી ખાંડને ઓગાળી શકો છો. ઉપરની સાઇડ ધસીને 10-15 મિનિટ પછી પાણી હાથ ધોઇ લો.

સુંવાળા હોઠ

સુંવાળા હોઠ

જો તમારે પીંક અને સુંદર હોઠ જોયતા હોય તો ઝીણી ખાંડને નાળિરેળ તેલ સાથે મિક્સ કરીને રોજ સવારે બ્રશ બાદ તેને હોઠ પર ઘસો. તેનાથી ડેડ સ્ક્રીન પણ નીકળી જશે. હોઠ પણ પણ સ્મૂધ બનશે

ફાયદા

ફાયદા

વળી આ રીતે ખાંડ ધસી અને તે પછી લીપબામ કે લીપસ્ટિક લગાવાથી તે લાંબો સમય રહે છે અને હોઠ પણ ખૂબ જ આકર્ષક લાગે છે.

ફેરનેસ સ્ક્રીબ

ફેરનેસ સ્ક્રીબ

ખાંડ માંથી ફેરનેસ સ્ક્રીબ પણ બનાવી શકાય છે કારણ કે ખાંડ ડેડ સ્કીન નીકાળવાની ખાસિયત ધરાવે છે. તે માટે ઝીણી ખાંડ, બદામનું તેલ અને નારંગીના છોતરાનું છીણ મીક્સ કરીને ચહેરા પર રોજ રાતના સુતા પહેલા થોડી વાર માટે ધસો અને 5-7 આમ રહેવા દઇને ચહેરો પાણીથી ધોઇ દો. (નોંધ- ખાલી ડ્રાય સ્ક્રીન માટે)

સુંવાળા હાથ

સુંવાળા હાથ

એક કાચની બરણીમાં ખાંડ ભરી તેમાં થોડુંક નાળિયેરનું તેલ રાખી તે ડબ્બીને સિંક પાસે મૂકી રાખો. જ્યારે પણ તમે સાબુથી હાથ ધોવ અને તે પછી તમારી પાસે સમય હોય તો હાથ ધોઇ આ મિક્ચરથી હાથ 1-2 મિનિટ માટે ધસો અને પછી પાણીથી હાથ સાફ કરી લો. આનાથી તમારા હાથ ગૌરા અને સુંવાળા થશે.

કોણી અને ધૂંટણીની કાળશ

કોણી અને ધૂંટણીની કાળશ

તમને જ્યારે પણ સમય મળે ત્યારે એક લીંબુ અડધુ કાપો, તેની પર ઝીણી ખાંડ ભરભારો અને પછી આ લીબુને હાથની કોણ અને પગની ધૂંટણ પર લગાવો. અને 10 મિનિટ પછી પાણીથી સાફ કરો. 10 દિવસ આ ઉપાય કરી તો જુઓ કાળાશ આોછી થઇ જશે.

English summary
Sugar has beautifying properties that can be made use of in skin care regimen. It can be used as an exfoliating scrub to remove the dead skin cells from the skin.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X