For Quick Alerts
For Daily Alerts
જાડિયાપણાથી પરેશાન છો? તો વજન ઘટાડતાં પહેલાં જરૂર વાંચી લો
લંડન, 8 ઓગષ્ટ: શું તમે પણ તમારા જાડિયાપણાથી પરેશાન છો અને તમારું વજન ઓછું કરવા માંગો છો? એક રિસર્ચ અનુસાર વજન ઓછું કરવાથી તમારી સુંદરતામાં મદદગાર સાબિત થઇ શકે છે પરંતુ આ માનસિક રીતે તમારા માટે નુકશાનકારક સાબિત થશે. જી હાં, વજન ઓછું કરવું તમને ડિપ્રેશનનો શિકાર બનાવી શકે છે. રિસચર્સનું માનવું છે કે શારીરિક રીતે આકર્ષિત કરનાર આ વસ્તુ તમારા માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.
આર્યુવેદના આ 9 નુસખા ઘટાડશે કરશે તમારું વજન
લંડનમાં કરવામાં આવેલા આ રિસર્ચે 2,000થી વધુ લોકોને સામેલ કર્યા હતા. જેમણે ગત ચાર વર્ષોમાં ઓછામાં ઓછા પાંચ ટકા સુધી પોતાનું વજન ઓછું કર્યું છે. લંડન કોલેજ યૂનિવર્સિટી દ્વારા તેમાં રિસર્ચના પરિણામાં આ સામે આવ્યું છે કે પાંચ ટકાથી વધુ અથવા લગભગ 6.8 ટકા કિલો ઘટાડનાર લોકોએ માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે.
બિયર પીવાથી થાય છે આટલા બધા ફાયદા
જો કે તમે તમારા મોટાપાથી પરેશાન છો તો ઝટપટ વજન ઘટાડવાની વિચારશો નહી, આ તમારી બહારી સુંદરતાને નિખારી શકે છે, પરંતુ માનસિક રીતે તમને પરેશાન કરી શકે છે.
તમારા દિમાગને તીવ્ર બનાવનાર 10 જ્યૂસ