For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરમીમાં ફ્રીઝનું ઠંડુ પાણી પીવાના 4 નુકસાન

By Desk
|
Google Oneindia Gujarati News

ગરમીની મોસમ ચાલુ થઇ ચુકી છે આપણામાંથી ઘણા લોકો જયારે બહારની ગરમીમાંથી જયારે ઘરે આવે છે ત્યારે ઠંડુ પાણી ક્યાં તો પછી શરબત પીવાનું જ પસંદ કરે છે.

આમ જોવા જઈએ તો બરફથી હેલ્થને ઘણો ફાયદો થાય છે. પરંતુ બરફનું ઠંડુ પાણી થોડા સમય માટે જ રાહત આપે છે. નિયમિત રીતે ઠંડુ પાણી પીવાથી હેલ્થને નુકસાન પણ થાય છે.

તો નીચે વાંચો બરફનું ઠંડુ પાણી પીવાથી હેલ્થને થતા નુકસાન વિશે....

પાચનમાં તકલીફ

પાચનમાં તકલીફ

ઠંડુ પાણી પાચનમાં તકલીફ પેદા કરે છે. ઠંડા પાણીથી રક્તવાહીની સાંકળી થઇ જાય છે જેના કારણે પાચનની ક્રિયા ધીમી થઇ જાય છે.

પોષકતત્વો નષ્ટ થવા

પોષકતત્વો નષ્ટ થવા

આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી હોઈ છે. જયારે આપણે કોઈ ઠંડી વસ્તુ પીએ છે ત્યારે શરીરે કેટલીક ઉર્જા ખર્ચ કરવી પડે છે. આજ કારણ છે કે શરીરને કેટલાક પોષકતત્વો નથી મળતા.

ગળું ખરાબ થવાનો ખતરો

ગળું ખરાબ થવાનો ખતરો

ઠંડુ પાણી પીવાથી તમારા શ્વસન તંત્રમાં મ્યુકોસા બને છે. જે શ્વસન તંત્રની સુરક્ષા પરત હોઈ છે. જયારે આ શ્વસન તંત્ર સંકુલિત થઇ જાય છે ત્યારે ગળું ખરાબ થવાનો ખતરો પણ વધી જાય છે.

હૃદયની ગતિને ધીમી કરે છે

હૃદયની ગતિને ધીમી કરે છે

ઠંડુ પાણી પીવાથી તમારા હૃદયની ગતિ ધીમી થઇ જાય છે. ઠંડુ પાણી વેગસ તંત્રિકાને ઉતેજીત કરે છે. આ વેગસ તંત્રિકા હૃદયની ગતિ ધીમી કરવામાં ભાગ ભજવે છે. ઠંડુ પાણી આ વેગસ તંત્રિકાને ઉતેજીત કરે છે જેના કારણે હૃદયની ગતિ ધીમી થઇ જાય છે.

English summary
Even though ice has many health benefits, drinking ice water or cold water can only give temporary relief and drinking ice water regularly has its downside.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X