બહુ દિવસ સુધી યૌન સંબંધ ન બનાવવાથી વજાઈનામાં થાય છે આ ફેરફાર
ઘણી મહિલાઓ સેક્સ કે યૌન સંબંધ બનાવવાથી કતરાય છે. પીડાના કારણે તે ઘણા દિવસો સુધી સેક્સ કરવાથી દૂર ભાગે છે. આ વાત યોગ્ય નથી કારણકે બહુ દિવસ સુધી યૌન સંબંધ ન બનાવવાથી વજાઈના માટે નવી મુશ્કેલીઓ ઉભી થઈ જાય છે. બની શકે છે કે આ પીડા અને સંકોચનની સમસ્યા વધી જાય. જ્યારે તમને થોડા સમય સુધી સેક્સથી દૂર રહ્યા બાદ સેક્સ એન્જૉય કરવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો તમને અમુક પ્રોબ્લેમ થવાની સંભાવના થઈ શકે છે.

વજાઈનલ ડ્રાયનેસ
જો તમે બહુ દિવસો સુધી માસ્ટરબેટિંગ કે સેક્સથી દૂર રહ્યા હોય તો બની શકે કે તમને વજાઈનલ ડ્રાયનેસનો પ્રોબ્લેમ થઈ જાય. જેના કારણે સેક્સ પ્લે દરમિયાન પીડા થવાની સંભાવના થઈ શકે છે.

વજાઈનલ ઈન્ફેક્શન
સેક્સ ક્રિયાની કમીના કારણે વજાઈનાનુ પીએચ બેલેન્સ બગડવાની સંભાવના રહે છે જેના કારણે વજાઈનામાં બેક્ટેરિયા થઈ શકે છે અને બાદમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શન થવાનુ જોખમ રહે છે.

સેક્સ દરમિયાન પીડા
જ્યારે તમને સતત સેક્સ એન્જૉય કરો છે ત્યારે વજાઈનાના મસલ્સ લચીલા રહે છે પરંતુ જ્યારે તમે બહુ દિવસ સુધી સેક્સ પ્લેથી બહાર રહો છો ત્યારે કાફ મસલ્સ એટલે પિન્ડલી માંસપેશીઓની જેમ કડક થઈ જાય છે. આના કારણે એક્ટ વખતે પીડા થવાની સંભાવના વધુ રહે છે.

ઑર્ગેઝમ સુધી પહોંચવામાં મુશ્કેલી
વધુ દિવસો સુધી સેક્સથી દૂર રહેવાથી તમારા મસલ્સ કડક થઈ જાય છે જેના કારણે પાર્ટનરને ઑર્ગેઝમ સુધી પહોંચવામાં મુશ્કેલી થાય છે. ફોરપ્લે કરવાથી અમુક હદ સુધી મસલ્સ ઢીલા થાય છે અને ઑર્ગેઝન સુધી પહોંચવામાં સરળતા રહે છે. વજાઈનલ ડ્રાયનેસ, મસલ્સનુ કડક થવુ, ઑર્ગેઝન સુધી પહોંચવામાં વિલંબ આ બધા કારણોથી સેક્સ કરવામાં મુશ્કેલી થવા લાગે છે.
SCમાં રિયાની અપીલ સામે બિહાર સરકારે દાખલ કરી અરજી, અભિનેત્રીના દાવાને ફગાવ્યો