• search

કોન્ડોમનો ઉપયોગ પણ હોય છે ફાયદાકારક

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોન્ડોમનો ઉપયોગ પણ ફાયદાકારક હોય છે. આજે આ આર્ટિકલમાં અમે તમને કોન્ડોમના ફાયદા વિશે જણાવવા જઇ રહ્યાં છીએ. જ્યારે તમે કોન્ડોમનું એક પેકેટ ખરીદો છો તો સૌથી પહેલાં તમે પેકેટના નિયમ અને શરતો વાંચો છે. એવું ઘણા લોકો માને છે કે ગર્ભધારણ કરવાથી બચવા માટે કોન્ડોમ અસફળ રીત છે, તેનો ઉપયોગ કરીને સેક્સ કરવા ઉપરાંત પણ જો મહિલા પાર્ટનર પીરિયડ્સ બંધ થઇ જાય છે તો કોન્ડોમ પરથી વિશ્વાસ ઉઠી જાય છે.

    કોન્ડોમનો ઉપયોગ ન કરવા માટે પુરૂષો મોટાભાગે કાઢે છે 10 આ બહાના

    સામાન્ય રીતે કોન્ડોમનો ઉપયોગ, વણજોઇતા ગર્ભથી મુક્તિ માટે કરવા માટે કરવામાં આવે છે પરંતુ હકિકતમાં કોન્ડોમના ઉપયોગના ઘણા ફાયદા છે. આવો જાણીએ કોન્ડોમનો ઉપયોગ કરવાના ફાયદા:-

    કેમ હોય છે કોન્ડોમનો ફાયદાકારક

    કેમ હોય છે કોન્ડોમનો ફાયદાકારક

    બિમારીઓને અટકાવે છે. કોન્ડોમના ઉપયોગથી વિભિન્ન યૌન રોગ થતા નથી અને એડ્સ જેવી ખતરનાક બિમારી પણ થતી નથી. ઘણા પ્રકારની યૌન બિમારીઓ જેમકે ગોનોર્રહિયા, ટ્રિકોમોનિયાસિસ, હેરપેસ વગેરે તેના ઉપયોગથી થતી નથી, જો તમારો પાર્ટનર આમાંથી કોઇપણ બિમારીથી પીડિત છે.

    અનઇચ્છિત ગર્ભમાંથી મુક્તિ

    અનઇચ્છિત ગર્ભમાંથી મુક્તિ

    જો તમારે બાળક જોઇતું નથી તો કોન્ડોમનો ઉપયોગ સૌથી ઉપયોગી હોય છે. જે કપલ્સ બાળક ઇચ્છતા નથી તે તેનો નિયમિત ઉપયોગ કરે.

    વાયરસથી બચાવે

    વાયરસથી બચાવે

    એચઆઇવી જેવા ઘાતક વાયરસથી કોન્ડોમ બચાવે છે. જો તમે ઘણા લોકો સાથે યૌન સંબંધ બાંધો છો તો પોતાની સુરક્ષા માટે કોન્ડોમનો ઉપયોગ જરૂર કરો.

    સેક્સ લાઇફ સારી બનાવે

    સેક્સ લાઇફ સારી બનાવે

    એક રિસર્ચમાં આ વાત ખુલીને સામે આવી છે કે કોન્ડોમનો ઉપયોગ સેક્સ લાઇફ સારી બની જાય છે.

    ઇરેક્ટ થવામાં મદદ કરે

    ઇરેક્ટ થવામાં મદદ કરે

    ઘણા પુરૂષોને ઇરેક્શન દરમિયાન ખૂબ દુખાવો થાય છે, કોન્ડોમના ઉપયોગથી દુખાવો ઓછો થઇ જાય છે, કારણ કે તેનાથી પેનિસની બહારી તત્વા પર સામાન્ય દબાણ બને છે તો દુખાવો ઓછો કરી દે છે.

    ઇજાથી બચાવે

    ઇજાથી બચાવે

    કોન્ડોમમાં લ્બ્રુકેટ લગાવેલ હોય છે જે પેનિસને ઇજા પહોંચાડવાથી બચાવે છે. નહીતર ઘણીવાર સેક્સ દરમિયાન પુશ કરતી વખતે ઘસારાથી પેનિસ છોલાવવાનો ડર રહે છે.

    સુખદ અનુભવ કરાવે

    સુખદ અનુભવ કરાવે

    કોન્ડોમ પહેરીને સેક્સ કરવાથી વધુ ઉર્જા અને નવાપણું લાગે છે. ઘણા ફ્લેવરમાં આવતા કોન્ડોમ તમારી સેક્સ લાઇફને કંટાળાજનક થવા દેતા નથી.

    સફાઇ જાળવે

    સફાઇ જાળવે

    કોન્ડોમ, સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ સારા હોય છે. તેનાથી તમે સ્વચ્છ રહો છો અને તમારા પાર્ટનરને તમારી સાથે ફોરપ્લે કરવામાં પણ દિલચસ્પી રહેશે.

    English summary
    Here are some of the reasons why condoms are healthy to use. Take a look and make use of each of these reasons to increase your pleasure.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more