• search

બેડ પર યોગ્ય પરફોર્મ નહીં કરી શકવાના 8 કારણો

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    [સ્વાસ્થ્ય] જિંદગીમાં રૂપિયા કમાવાની રીતોથી બધું જ પલટી જાય છે. લોકોની લાઇફસ્ટાઇલ બદલાઇ ગઇ, તેમની લાઇફ પહેલા કરતા ઘણી ફાસ્ટ થઇ ગઇ. તેમની ફૂડ હેબિટ પણ સાથે-સાથે બદલાતી ગઇ અને આ ચક્કરમાં તેમનું સ્વાસ્થ્ય પણ લથડતું ગયું.

    આ વાત કોઇ મજાક નથી, બદલાતા લાઇફસ્ટાઇલના કારણે પુરુષો, આ દિવસોમાં બેડ પર પોતાના પાર્ટનરની સાથે સારુએવું પરફોર્મ કરી શકતા નથી. જેના કારણે મહિલાઓને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે.

    જોકે માર્કેટમાં એવી હજારો દવાઓ મળી આવે છે જે આપના કામ આવી શકે છે. પરંતુ આખરે દવાઓ પર ક્યાં સુધી આપ નિર્ભર રહેશો? તેના માટે જરૂરી છે કે આપ તેનું વાસ્તવિક કારણ જાણી લો...

    ઘણુ બધુ મેળવવાની ઇચ્છા

    ઘણુ બધુ મેળવવાની ઇચ્છા

    શિક્ષણ અને કેરિયરમાં ઘણુ બધુ મેળવવાની ઇચ્છા પુરુષોને નિર્બળ બનાવી દે છે. તેઓ તેમાં જ લાગ્યા રહે છે, કે તેમને સૌથી આગળ નિકળવું છે. પરંતુ આ બધામાં તે ઘણું બધું ગુમાવી બેસે છે.

    ફુડિંગ હેબિટ

    ફુડિંગ હેબિટ

    પુરુષોના ખાવાપીવાની રીત દિવસેને દિવસે પડતી જઇ રહી છે. તેઓ પોતાના ખાનપાન પર ધ્યાન નથી આપી રહ્યા જેનાથી તેમનું શરીર નબળું પડી જાય છે.

    ધુમ્રપાન, દારૂ અથવા ડ્રગ્સનું સેવન

    ધુમ્રપાન, દારૂ અથવા ડ્રગ્સનું સેવન

    આ ત્રણેયની ગંદી લતોથી હજારો, લાખો લોકોની જિંદગી ચાલી ગઇ છે અને હજારો લોકોના ઘર બર્બાદ થઇ ગયા છે. એટલું જ નહીં તેની લતથી સ્પર્મ કાઉંટ પણ ઓછું થઇ જાય છે.

    તણાવ

    તણાવ

    તણાવ, વ્યક્તિને ખોખલું બનાવી દે છે. આ દિવસે દરેકને તણાવ સૌથી વધારે હોય છે. એવામાં તેમનું જીવન બેકાર થતું જઇ રહ્યું છે અને સેક્સ લાઇફ પર પણ ખરાબ અસર પડી રહી છે.

    કામ કરવાના કલાકોમાં વધારો

    કામ કરવાના કલાકોમાં વધારો

    વધારે સફળતા અથવા રૂપિયા મેળવવાના ચક્કરમાં વ્યક્તિ હાલમાં ઓવરટાઇમ કામ કરવા લાગ્યો છે. સતત કામમાં રચ્યો પચ્યો રહેવાના કારણે તેનું સ્વાસ્થ્ય પણ બગડે છે અને તે પોતાના પરિવારને પૂરતો સમય આપી શકતો નથી.

    એક્સ રેટેડ સ્ટફને વધારે જોવું

    એક્સ રેટેડ સ્ટફને વધારે જોવું

    જો કોઇ પુરુષ વધારે પોર્ન ફિલ્મ જુવે છે અથવા દરેક પળ માત્ર સે્કસ અથવા રોમાંસ જ સારુ લાગે છે તો તેની રિયલ લાઇફ પર ભયાનક અસર પડી શકે છે. તેને સાચે જ પોતાના પાર્ટનરની સાથે ક્યારેય સારુ નહીં લાગે.

    ગેજેટ

    ગેજેટ

    ગેજેટે પણ લાઇફ જેટલી સરળ બનાવી દીધી છે તેટલી જ બગાડી પણ દીધી છે. લોકો, તમામ સમય તેમાં જ લાગ્યા રહે છે, તેમને પોતાના પાર્ટનરની ફિકર નથી રહેતી. તેઓ ક્યારેક તો અલગ અલગ સૂઇ જાય છે. ઘણીવાર મોબાઇલ પર ચેટ
    કરતા કરતા સુઇ જાય છે.

    બેકાર જીવનશૈલી

    બેકાર જીવનશૈલી

    જે પુરુષોની જીવનશૈલી બેકાર હોય છે તેઓ ક્યારેય પણ સ્વસ્થ જીવનની આશા ન જ રાખે તો સારુ થશે. નહીંતર તેમને ભરસક પ્રયાસ કરવાની જરૂરીયાત છે.

    English summary
    The reasons for mens low libido lie in the reasons for stress at work and bad lifestyle choices too. Read on...

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more