For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, આધાર કાર્ડને ઓનલાઈન કેવી રીતે વેરિફાઈ કરશો?

જાણો, આધાર કાર્ડને ઓનલાઈન કેવી રીતે વેરિફાઈ કરશો?

|
Google Oneindia Gujarati News

આધાર કાર્ડની સંવૈધાનિક માન્યતાનો કેસ સુપ્રીમ કોર્ટમાં સ્થગિત છે, છતાં નવું બેંક અકાઉન્ટ ખોલાવતી વખતે કે પછી આઈટી રિટર્ન ભરતી વખતે સહિતની વિવિધ સેવાઓમાં તમારે આધારની ડિટેલ આપવી પડે છે. ત્યારે તમારો આધાર નંબર શેર કરો તે પહેલા ચેક કરી લેવું જોઈએ કે તમારો આધાર નંબર એક્ટિવ તો છેને. તમારા આધાર કાર્ડની પુષ્ટિ કરવાની પ્રક્રિયા સાવ સરળ છે જે યૂઆઈડીએઆઈની વેબસાઈટના માધ્યમથી ઓનલાીન વેરિફાR કરી શકાય છે.

આવી રીતે કરો વેરિફાઈ

આવી રીતે કરો વેરિફાઈ

અહીં તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું કે આધાર કાર્ડ કેવી રીતે વેરિફાઈ કરવું.

  • સૌથી પહેલા યૂઆઈડીએઆઈની વેબસાઈટ www.uidai.gov.in પર જાઓ.
  • વેબસાઈટ પર 'આધાર સેવા' અંતર્ગત 'આધાર નંબર વેરિફાઈ કરો' પર ક્લિક કરો. તમને નવા પેજ પર રિડાયરેક્ટ કરી દેવામાં આવશે.
  • તે પેજ પર તમારે તમારો 12 નંબરનો આધાર નંબર અને કેપ્ચા કોડ જમા કરાવવાનો રહેશે.
  • વેબસાઈટ તરફથી પુષ્ટિ કરો

    વેબસાઈટ તરફથી પુષ્ટિ કરો

    જો તમારો આધાર નંબર સક્રિય છે તો વેબસાઈટ એમ જણાવીને પુષ્ટિ કરશે કે તમારો આધાર સક્રિય છે. વેબસાઈટ અન્ય માહિતી પણ દેખાડશે જેમ કે વર્ગ, લિંગ, રાજ્ય, ઉંમર અને મોબાઈલ નંબર સહિતની માહિતી દેખાડશે.

    વેરિફાઈ ન થાય તો?

    વેરિફાઈ ન થાય તો?

    પરંતુ જો વારંવાર પ્રયત્નો કરવા છતા તમારું આધાર વેરિફાઈ કરવામાં અસમર્થ હોવ તેવી સંખ્યામાં વેબસાઈટ તમારી આધાર સંખ્યાને પ્રદર્શિત નહી કરે. એવી સ્થિતિમાં તમારે સહાયક દસ્તાવેજોની સાથે નજીકના નામાંકન કેન્દ્રમાં જવું પડશે. જ્યાં તમારું એડ્રેસ પ્રૂફ જમા કરાવવાનું રહેશે.

    બાયોમેટ્રિક્સને ફરી વેરિફાઈ કરી શકાય

    બાયોમેટ્રિક્સને ફરી વેરિફાઈ કરી શકાય

    તમારા બાયોમેટ્રિક્સને ફરીથી વેરિફાઈ કરી શકાય છે અને ફરી યૂઆઈડીએઆઈ ડેટાબેઝમાં પ્રવેશ કરી શકાય છે. આધાર ડેટાબેઝમાં તમારા બાયોમેટ્રિક્સ અને વિવરણના આ અપડેટ માટે 25 રૂપિયા જીએસટીની કિંમત 18 ટકા હશે.

    અમેરિકા પર તોળાઈ રહ્યુ છે વિનાશના વાવાઝોડા ‘ફ્લોરેન્સ' નું જોખમ, 10 લાખ લોકોનું સ્થળાંતર અમેરિકા પર તોળાઈ રહ્યુ છે વિનાશના વાવાઝોડા ‘ફ્લોરેન્સ' નું જોખમ, 10 લાખ લોકોનું સ્થળાંતર

English summary
easiest way to verify your adhar, follow these steps.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X