For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How to : ઓનલાઇન કેવી રીતે બદલશો તમારા ડેબિટ કાર્ડનો પિન?

નોટબંધી પછી ઇન્ટરનેટ બેકિંગ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. ત્યારે જો તમે ઓનલાઇન તમારા એસબીઆઇ બેંકના ડેબિટ કાર્ડનો પિન નંબર બદલવા માંગો છો તો આટલું કરો.

|
Google Oneindia Gujarati News

નોટબંધી પછી કેશની અછત જે રીતે આવી રહી છે તે જોતા મોટા ભાગના લોકો અનેક વસ્તુઓની ખરીદી માટે ઇન્ટરનેટ બેંકિગ પર આધાર રાખે છે. તવળી એસબીઆઇ ભારતની એક મોટી બેંક છે. બની શકે તમે પણ SBIના ગ્રાહક હોવ અને ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા જ તમારા તમામ બેકિંગના કામ કરતા હોવ. આવામાં જો તમારે તમારા SBIના ડેબિટ કાર્ડનો પિન ઓનલાઇન બદલવો હોય તો શું કરશો. શીખો અહીં. આ ખુબ જ સરળ પ્રક્રિયા છે. સ્ટેપ બાય સ્ટેપ વાંચો અહીં...

sbi

1. સૌથી પહેલા ઓનલાઇન ઇન્ટરનેટ બેંકિગ કરવા માટે એસબીઆઇની સાઇટ પર જાવ.
2. તેમાં તમારું યુઝરનેમ અને પાસવર્ડ નાંખી લોગ ઇન કરો.
3. હવે ઉપર આપેલી ઇ-સર્વિસ બટન પર ક્લિક કરો.
4. ઇ સર્વિસમાં જઇને એટીએમ સર્વિસમાં જાવ.
5. અહીં તમને ત્રણ વિકલ્પ આપવામાં આવશે. જેમાંથી પિન જનરેટ કરવાનો વિકલ્પ પસંદ કરો.
6. અહીં નવો પિન નાંખો. તમારા અધિકૃત મોબાઇલ પર એક ઓટીપી નંબર આવશે તે નાંખ્યા પછી તમારો પિન નંબર બદલાઇ જશે.

Read also: SBI ગ્રાહકો માટે ખુશ ખબર, જાણો વધુ અહીં

નોંધનીય છે કે તમે એસબીઆઇના એટીએમમાં જઇને પણ પિન નંબર બદલાવી શકો છો. જો તમને ઇન્ટરનેટ બેકિંગનો ઉપયોગ ન કરવો હોય તો.

English summary
How to change yours sbi debit card pin online in gujarati. Read here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X