For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો તમારા પીસીમાં કેવી રીતે ડાઉનલોડ કરશો યૂટ્યૂબ વીડિયો

|
Google Oneindia Gujarati News

ઇન્ટરનેટ પર યૂટ્યૂબમાં વીડિયોનો આખો સંસાર બસેલો છે જેમાં ઘણી કેટેગરીઝમાં આપ પોતાની પસંદની કેટેગરીના વીડિયો પસંદ કરી શકો છો. યૂટ્યૂબમાં વીડિયો જોવો તો ખૂબ જ સરળ છે અહીં સુધી આપણે તેને એમ્બેડ પણ કરી શકીએ છીએ પરંતુ તેને ડાઉનલોડ કરી શકતા નથી. જ્યારે પણ આપ કોઇ મનગમતા ગીત કે વીડિયોને ડાઉનલોડ કરવા ઇચ્છતા હશો તો ગૂંચવાઇ જશો.

આજે અમે આપની એ ગૂંચવણ અને મુંજવણ બંને દૂર કરીશું. આજે અમે આપને યૂટ્યૂબમાંથી વીડિયો કેવી રીતે ડાઉનલોડ કરવો તેની ટ્રીક બતાવીશું. સાધારણ વીડિયો ઉપરાંત 360 પિક્સલ, 480 પિક્સલ, 720 પિક્સલ અહીં સુધી ફૂલ 1080 પિક્સલના વીડિયો પણ આરામથી ડાઉનલોડ કરી શકો છો.

1.

1.

યૂટ્યૂબમાં ઓડિયો એમપી3 અને વીડિયો ફ્લાઇ ફોર્મેટમાં આપવામાં આવ્યા હોય છે, જો આપના કમ્પ્યુટરમાં આઇટ્યૂલ સોફ્ટવેર ડાઉનલોડેડ છે તો આપે આપના કમ્પ્યુટરમાં ફ્લાઇ પ્લેયર અને એમપી3 કનર્વટર ડાઉનલોડ કરવાની કોઇ જરૂરત નથી.

2.

2.

આઇટ્યૂનથી વીડિયો ડાઉનલોડ કરવા માટે આ સ્ટેપને ફોલો કરો..
યૂટ્યૂબમાં જઇને પોતાની પસંદની ફાઇલને સિલેક્ટ કરી લો..
ફાઇલ સિલેક્ટ કર્યા બાદ એડ્રેસ બારમાં જઇને ફાઇલ કોપી કરી લો.(control+C).

3.

3.

ત્યારબાદ એક અન્ય ટેબ ખોલીને તેમાં http://www.youtube-mp3.org/ ટાઇપ કરીને સાઇટ ઓપન કરો. સાઇટ ઓપન થયા બાદ ત્યાં આપેલા યૂટ્યૂબની લિંક પેસ્ટ કરી દો, લિંક પેસ્ટ કર્યા બાદ ઓકેનું બટન ક્લિક કરો અને આઇ એક્સેપ્ટના ઓપ્શન પર ટિક કરી દો.

4.

4.

એક નવું પેજ ઓપન થયા બાદ આપના વીડિયોનું ડાઉનલોડિંગ સ્ટેટસ બતાવવા લાગશે.
ડ્રોપ બોક્સના નીચે આઇટ્યૂનના ઓપ્શનને સિલેક્ટ કરો.
ત્યારબાદ આઇટ્યૂન એને જાતે જ ગીતને પ્લે કરવા લાગશે. આ ઉપરાંત આપ સેવ ફાઇલને આઇટ્યૂનમાં ડ્રેગ અને ડ્રોપ કરીને પણ પ્લે કરી શકો છો.

English summary
how to download youtube videos, Know easy steps.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X