For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How To : કેવી રીતે કોઇના કોલ ડિટેલ્સ અને મેસેજ ટ્રેક કરવા?

શું તમે કોઇની કોલ ડિટેલ્સ અને મેસેજની જાણકારી મેળવવા માંગો છો. તો એક એપ છે જે દ્વારા તમને આ જાણકારી મળી શકે છે. આ અંગે વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

તમે કોઇ પણ વ્યક્તિના ફોનને ચેક કર્યા વગર તેના કોલ આઇડી અને મેસેજની જાણકારી નથી મેળવી શકતા. પણ હાલ કેટલાક એપ છે જે આ પ્રકારની જાણકારી તમારા મેલ આઇડી પર આપવાનો દાવો કરે છે. ત્યારે શું છે આ એપ અને કેવી રીતે આ દ્વારા તમે કોઇના ફોનની ડિટેલ્સ અને મેસેજ મેળવી શકો છો.આ માટે તમારે Free calls and SMS Tracker એપની જરૂરિયાત પડશે. જે દ્વારા તમે કોઇના ફોનની ડિટેલ્સ અને મેસેજ વિષે જાણકારી મેળવી શકશો. આ એપને તમે ગૂગલ એપ દ્વારા તમારા ફોનમાં ડાઉનલોડ કરી શકો છો. તે પછી તમારે તમારા ઇમેલ આઇડીથી આ એપની રજિસ્ટર કરાવવું પડશે. જેથી સીધુ તમારા મેલ આઇડી પર આ તમામ જાણકારીઓ મળી શકે. અનેક લોકો આ એપનો ઉપયોગ જાસૂસી માટે પણ કરે છે. જો કે ધ્યાન રહે કે તમે આ એપનો અયોગ્ય કામ માટે ઉપયોગ ન કરો. ત્યારે નીચે સમજો આ સમગ્ર પ્રક્રિયા

app

સ્ટેપ 1
પહેલા ગૂગલ પ્લે સ્ટોરથી Free calls and SMS Tracker ડાઉનલોડ કરી ઇંન્ટોલ કરો.

સ્ટેપ 2
પછી
ટર્મ એન્ડ કંડશનનું પેજ ખુલશે. અહીં તમામ વસ્તુઓ વાંચી, સમજી પછી Agreeના બટન પર ક્લિક કરો.
તે પછીના પેજ પર નામ અને ઇમેલનું ડિટેલ આવશે. તેમાં ઇમેલ આઇડીથી જ તમને કોલ અને મેસેજની ડિટેલ મળશે.

સ્ટેપ 3
તે પછી પેજની નીચેની તરફ Log Call અને Log Textને On કરો. તે પછી તમારે એ બતાવાનું હશે કે તમારે કેટલા દિવસની ડિટેલ જોઇએ છે. સાથે જ સમય પણ સેટ કરવો પડશે જે સમયે તમને મેલ જોયતો હોય.

સ્ટેપ
આ પછી Continue પર ક્લિક કરો. આ પછી તમારું ઇમેલ આઇડી ચેક કરો. તમને સિલેક્ટેડ ટાઇમ પર આ જાણકારી મળશે.

English summary
How to get details of sms and calls trick.Read here in details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X