For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How To: SBI સાથે કામ કરો અને દર મહિને કમાવો Rs.15000

શું તમે એસબીઆઇ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે કામ કરી મહિને 15000 રૂપિયા કમાવવા ઇચ્છો. તો વિગતવાર જાણો અહીં...

|
Google Oneindia Gujarati News

ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તમને દર મહિને 15000 રૂપિયા કમાવાની તક આપી રહી છે. દર મહિને એસબીઆઇ સાથે તમે કામ કરીનેન આ પગાર લઇ જઇ શકો છો ઘરે. આ માટે તમારે બેંક દ્વારા આયોજિત યૂથ ફેલોશિપનો ભાગ બનવું પડશે. અને એસબીઆઇ સાથે 13 મહિના સુધી કામ કરવું પડશે. તો જો તમે નોકરીની તલાશમાં છો અને સારી કમાણી સાથે ઇજ્જત સભર નોકરી કરવા ઇચ્છો છો તો આ આર્ટીકલ તમારા કામનો છે. અને હા જો આ આર્ટીકલ સારો લાગે તો તેને શેયર કરવાનું ના ભૂલતા. જેથી કરીને અનેક બેરોજગાર લોકોને કમાવાની નવી તક મળી શકે. તો જાણો કેવી રીતે SBI દ્વારા દર મહિને 15000 રૂપિયાની કમાણી કરી શકશો. વિગતવાર જાણો....

Read also:30 એપ્રિલ પહેલા તમારું એકાઉન્ટ બ્લોક ના કરાવવું હોય તો વાંચો આRead also:30 એપ્રિલ પહેલા તમારું એકાઉન્ટ બ્લોક ના કરાવવું હોય તો વાંચો આ

SBI સાથે કામ

SBI સાથે કામ

એસબીઆઇ એ એક ફેલોશિપ પ્રોગ્રામ શરૂ કર્યો છે. જે હેઠળ ગામડાઓનો વિકાસ કરવામાં તેની અને દેશની મદદ કરી શકો છો. આ ફેલોશિપ હેઠળ તમને ગામમાં કામ કરવાની તક મળશે. તમે તો એસબીઆઇના પગારથી આત્મનિર્ભર બનશો જ તમારી આ મદદથી ગામ પણ પોતાની રીતે આત્મનિર્ભર બનશે. સાથે જ તમને એન્ટરપ્રેન્યોરશિપની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. જેથી કરીને તમે ગામડાના બાળકોને શિક્ષત કરી શકો.

બેંકની ટ્રેનિંગ

બેંકની ટ્રેનિંગ

આ કામ માટે તમને ટ્રેનિંગ આપવામાં આવશે. અને 13 મહિનાના આ કાર્યક્રમ માટે ગ્રેજ્યૂએટ અને યંગ પ્રોફેશન્લસને એનજીઓ સાથે મળીને કામ કરવાનું રહેશે. જો કે તમારા કામ અંગે એસબીઆઇ દ્વારા તમને સંપૂર્ણ ટ્રેનિંગ આપવામાં આવશે.

સ્ટાઇપેન્ડ

સ્ટાઇપેન્ડ

આ કામ કરવા માટે એસબીઆઇ તમને દર મહિને 15000 રૂપિયાનો સ્ટાઇપેન્ડ આપશે. તે સિવાય મેડિકલ એલાઉન્સ અને ટ્રાવેલિંગ એલાઉન્સ પણ મળશે. તથા કોર્સ પૂર્ણ થયા પછી તમને 30 હજાર સુધી રીએડજેસ્ટમેન્ટ એલાઉન્સ પણ આપવામાં આવશે. જે જોતા બેરોજગાર ગેજ્યૂએટ લોકો માટે આ એક ખૂબ જ સારી તક છે નોકરી મેળવવા માટે.

યુવાઓને મળશે તક

યુવાઓને મળશે તક

આ પ્રોગ્રામ હેઠળ યુવા વર્ગને એન્ટરપ્રેન્યોરશિપની કળા શીખવા મળશે. પ્રોજેક્ટ લીડ કરવાની પણ તક મળી શકે છે. જે યુવા લોકો માટે સારી વાત છે. યૂથ ફેલોશિપને લઇને એસબીઆઇની વેબસાઇટ પર સંપૂર્ણ જાણકારી વિગતવાર અને શર્તો સાથે આપવામાં આવી છે. જે તમે વેબસાઇટ પર જઇને જાણી શકો છો. અને તમામ વસ્તુ યોગ્ય લાગે તો આ દ્વારા મહિને 15 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો.

નોકરી કરવી તો આ 5 જગ્યાએ

નોકરી કરવી તો આ 5 જગ્યાએ

તમે તમારું કેરિયર બનાવવા માંગો છો તો આ આર્ટીકલ તમારા કામનો છે. આ 5 સેક્ટરમાં નોકરી કરવાથી મળે છે સૌથી વધુ પગાર...

Read also: નોકરી કરવી તો આ 5 જગ્યાએ, જ્યાંનો પગાર તમને જલસા કરાવશેRead also: નોકરી કરવી તો આ 5 જગ્યાએ, જ્યાંનો પગાર તમને જલસા કરાવશે

English summary
State Bank of India has received over 15,000 applications for its Youth for India fellowship programme. Read here in Gujarati how you can also be part of it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X