• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Learn Garba : બોમ્બે સ્ટાઇલ ગરબા રમતા શીખો આ વીડિયોમાં

By Chaitali
|

નવરાત્રી લોકપ્રિય છે તેટલી જ તે મુંબઇમાં પણ છે. મુંબઇમાં પણ લોકો મોટી સંખ્યામાં આ નવ દિવસના ઉત્સવમાં ભાગ લે છે. અને આપણે ત્યાં જ પણ અનેક જાણીતા ગાયકો જેમ કે ફાલ્ગુની પાઠક, નિશા ઉપાધ્યાય ત્યાં ગરબા વખતે ખાસ ગાવા જાય છે. જો કે મુંબઇગરાઓએ નવરાત્રીના ગરબાને પણ પોતાનો એક રંગ આપ્યો છે. મુંબઇના બોમ્બે સ્ટાઇલ ગરબા અને પરી સ્ટેપ ખૂબ જ લોકપ્રિય છે. અને જો તમે સ્ટાઇલ પણ વધુ છે.

navratri

મુંબઇમાં અમુક ગીતો વખતે સમગ્ર ગ્રુપ સાથે મળીને અદ્ઘભૂત રીતે આ બોમ્બે સ્ટાઇલ ગરબા કરે છે. જે જોવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો નવરાત્રીમાં તમે પણ આ વીડિયો જોઇને બોમ્બે સ્ટાઇલ ગરબા કરી શકો છો. અને નવરાત્રીમાં નવી સ્ટાઇલથી ડાન્સ કરી કૂલ ડ્યૂડ બની શકો છો. તો જુઓ બોમ્બે સ્ટાઇલ ગરબા કરવાનો આ વીડિયો. સાથે જ વનઇન્ડિયા ગુજરાતીના તમામ ગરબા સ્ટેપની યૂટ્યૂબ લિંક એક સાથે જોવા માટે ક્લિક કરો અહીં...

lok-sabha-home

English summary
Navratri 2017 : Video of how to learn Garba and dandiya dance step.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more