ભાવનગર મહાનગરપાલિકામાં કાર્યપાલક અને નાયબ કાર્યપાલક ઇજનેરની ભરતી થશે, જાણો કેવી રીતે કરશો અરજી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યપાલક અને નાયબ કાર્યપાલક ઇજનેરની સીધી ભરતીથી જગાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે, તે તમામ સંવર્ગોની લેખિત પરીક્ષા એક જ તારીŽખે અને સમયે લેવામાં આવશે.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યપાલક અને નાયબ કાર્યપાલક ઇજનેરની સીધી ભરતીથી જગાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે, તે તમામ સંવર્ગોની લેખિત પરીક્ષા એક જ તારીŽખે અને સમયે લેવામાં આવશે. જે માટે ઉમેદવારોએ http://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તારીખ - 17 જુલાઇના રોજ બપોરે 2 કલાકથી તારીખ 31 જુલાઇ, 2021ના 11:59 કલાક સુધીમાં ઓનલાઈન ઉમેદવારીŽ કન્ફર્મ કરવા જણાવવામાં આવ્યું છે.

Bhavnagar Municipal Corporation

શૈક્ષણિક લાયકાત : -

(1) કેન્દ્ર સરકાર માન્ય અથવા રાજય સરકાર માન્ય અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956ની કલમ - 3 હેઠળ જાહેર કરાયેલ ડિમ્ડ યુનિવર્સિટીŽમાંથી B.E.(પર્યાવરણ) અથવા B.tech (પર્યાવરણ)ની સ્નાતક અથવા સમકક્ષ પદવી ધરાવતા હોવા જોઇએ.

(2) ગુજરાત સિવીલ સિવર્સીઝ ક્લાસીફિકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ વર્તમાન જોગવાઇઓ અનુસાર કોમ્પુટરની જાણકારŽ અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ.

(3) ગુજરાતી, હિન્દીŽ તથા અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવો જોઇએ

પગાર ધોરણ :-

(૧) વર્ગ 1 - સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રીક્ષ લેવલ- 10 સ્કેલ રૂપિયા 56,100-1,77,500

(૨) વર્ગ 2 - સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રીક્ષ લેવલ- 09 સ્કેલ 53,100-1,67,800

પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે. પ્રોબેશનનો સમયગાળો સંતોષકારક પૂર્ણ થયા બાદ નિયમિત નિમણૂક મેળવવાપાત્ર થશે.

ઉંમર : -

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષથી વધુ ન હોવી જોઇએ. જેમાં અનામત કેટેગરી વર્ગને છૂટછાટ આપવામાં આવી છે.

આ માટેની વધુ વિગતો માટે ક્લિક કરો -

https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/BMC_202122_5.pdf

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X