For Quick Alerts
For Daily Alerts
CIPET Recruitment 2020: ટેક્નિકલ અને બિન ટેક્નિકલ પદ પર બંપર ભરતી નીકળી, આવી રીતે અપ્લાય કરો
નવી દિલ્હીઃ સેનટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ પ્લાસ્ટિક એન્જીનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (CIPET) રસાયણ અને પેટ્રોરસાયણ વિભાગ, રસાયણ અને મિનિસ્ટ્રી ઑફ ફર્ટિલાઈઝર, ભારત સરકાર અંતર્ગત ટેક્નિકલ અને બિન ટેક્નિકલ પદો પર ઉમેદવારોની ભરતી કરી રહ્યું છે. ઈચ્છુક ઉમેદવારો CIPET ભરતી માટે 13 એપ્રિલ 2020 કે તે પહેલા અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
CIPET ભરતી 2020 માટે અરજી જમા કરવાની અંતિમ તારીખ 13 એપ્રિલ 2020 રાખવામાં આવી છે.
પદોનું વિવરણ
- આઈપીટી જયપુર- 7 પદ
- આઈપીટી કોચ્ચિન- 3 પદ
- આઈપીટી ભુવનેશ્વર- 18 પદ
- આઈપીટી ચેન્નઈ- 11 પદ
- આઈપીટી અમદાવાદ- 1થી 2 પોસ્ટ
- આઈપીટી લખનઉ- 29 પદ
શૈક્ષણિક લાયકાત
- સહાયક પ્રોફેસર ગ્રેડ-3 અને 2 માટે ઉમેદવારો ME, M.Tech, મેકેનિકલ, રસાણ, વિનિર્માણ, ઉત્પાદન એન્જીનિયરિંગ, પ્લાસ્ટિક, પૉલિમર પ્રૌદ્યોગિકી, પ્લાસ્ટિક એન્જીનિયરિંગ, સીએડી- સીએએમ અવા સમકક્ષ હોવા જરૂરી છે.
- સહાયક પ્રોફેસર ગ્રેડ-1ના પદ માટે પૂર્ણકાલિન પ્રથમ શ્રેણીની સાથે એમઈ, એમ ટેક, મિકેનિકલ, રસાયણ, વિનિર્માણ, ઉત્પાદન એન્જીનિયરિંગ, પ્લાસ્ટિક, પૉલિમરપ્રૌદ્યોગિકી, પ્લાસ્ટિક એન્જીનિયરિંગ, સીએડી-સીએએમ અથવા સમકક્ષમાં શૈક્ષણિક યુગ્યતા હોવી જરૂરી છે.
- નિયુક્તિ અને ગ્રાહક સંબંધી અધિકારીના પદ પર ભરતી અથવા પ્રશિક્ષણમાં 3 વર્ષના પ્રાસંગિક પદ યોગ્યતા અનુભવની સાથે BE B.tech અથવા MBA હોવા જરૂરી છે.
- આસિસ્ટન્ટ પ્લેસમેન્ટ ઑફિસરના પદ માટે ભરતી અથવા પ્રશિક્ષણમાં 3 વર્ષના પ્રાસંગિક પદ યોગ્યતા અનુભવની સાથે BE B.Tech અથવા એમબીએ હોવા જોઈએ
- પ્રયોગશાળા પ્રશિક્ષક માટે પ્રાસંગિક વિષયમાં સ્નાતક (રાસાયણ વિજ્ઞાન, ભૌતિક, ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ), ઈલેક્ટ્રિક અને ઈલેક્ટ્રોનિક્સ, મેકેનિકલ, સમકક્ષમાં 3 વર્ષનો ડિપ્લોમા.
- ફિજિકલ ટ્રેનિંગ ઈન્સ્ટ્રક્ટર માટે ઉમેદવારોની શારીરિક શિક્ષામાં સ્નાતકની ડિગ્રી અને 1 વર્ષીય પ્રાસંગિક પદ યોગ્યતા અનુભવ હોવો જરૂરી છે.
અરજી કેવી રીતે કરવી
ઈચ્છુક ઉમેદવાર CIPET ભરતી 2020 માટે ઓનલાઈન મોડના માધ્યમથી 13 એપ્રિલ 2020 અથવા તે પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે.
બેંક ઓફ બરોડામાં સરકારી નોકરી માટે ભરતી પ્રક્રીયા શરૂ, જલ્દી કરો અરજી
દરેક સરકારી ભરતીની અપડેટ મોબાઈલમાં મેળવવા માટે અહી ં ક્લીક કરો.