Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IIT Gandhinagar વિવિધ પદો પર ભરતી કરી રહી છે, વિસ્તૃત જાણો

IIT Gandhinagar વિવિધ પદો પર ભરતી કરી રહી છે, વિસ્તૃત જાણો

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (Indian Institute of Technology Gandhinagar- IITGN) દ્વારા સોફ્ટવેર ડેવલોપર, પોસ્ટડૉક્ટરલ રિસર્ચર, પ્રોજેક્ટ આસિસ્ટન્ટ અને પોસ્ટ-ડૉક્ટરલ ફેલોના પદ માટે અરજીઓ મંગાવી છે. યોગ્ય ઉમેદવારો આ ભરતી માટે અપ્લાઈ કરી શકે છે.

job in gujarat

સિલેક્શન પ્રોસેસ

ઉપરોક્ત પદ પર નિમણૂંક મેળવવા ઈચ્છતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોની પહેલાં લેખિત પરીક્ષા લેવામાં આવશે અને તે બાદ ઈન્ટર્વ્યૂ લેવામાં આવશે.

વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા પહેલાં જાણીલો આ જરૂરી માહિતી

પદ- Postdoctoral Researcher

  • યોગ્યતાઃ ઉમેદવાર કેમિસ્ટ્રીમાં PhD થયેલો હોવો જોઈએ અને સાઈન્ટિફિક પબ્લિકેશન રેકોર્ડ સારો હોવો જોઈએ.
  • પગારઃ 48000- 55000 (શૈક્ષણિક લાયકાત અને અનુભવ પર આધાર રાખે છે.)
  • અરજી કરવાની છેલ્લી તારીખઃ 30 માર્ચ 2021
  • કેવી રીતે અપ્લાઈ કરવુંઃ પ્રોફેસર સીવાપ્રિયાના મેઈલ આઈડી ([email protected]) પર સીવી મોકલીને અપ્લાઈ કરી શકો છો.

પ્રોજેક્ટ આસિસ્ટન્ટ

  • યોગ્યતાઃ કેમેસ્ટ્રીમાં એમએસસી કરેલું હોવું જરૂરી છે. અને ઉમેદવારને 7.5 CGPA મળેલો હોવો જરૂરી છે.
  • પગારઃ 25000- 34000 રૂપિયા દર મહિને
  • અરજી કરવાની છેલ્લી તારીખઃ 30 માર્ચ 2021
  • કેવી રીતે અપ્લાઈ કરવુંઃ પ્રોફેસર સીવાપ્રિયાના મેઈલ આઈડી ([email protected]) પર સીવી મોકલીને અપ્લાઈ કરી શકો છો.

સોફ્ટવેર (PHP) ડેવલોપર

  • યોગ્યતાઃ કોમ્પ્યૂટર સાયન્સ અને એન્જીનિયરિંગ/ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી/ એમસીએ/ એમએસસી (આઈટી)માં બીટેક/ બીઈમાં 65 ટકા માર્ક હોવા ફરજીયાત અને ઓછામા ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
  • પગારઃ 30000- 60000
  • કેવી રીતે અપ્લાઈ કરવું- અહીં ઓનલાઈન અરજી કરી શકો છો.

Postdoctoral Fellowship

  • યોગ્યતાઃ ઉમેદવાર સરકાર માન્ય યૂનિવર્સિટી અથવા ડિમ્ડ યૂનિવર્સિટીમાંથી બાયોમેડિકલ/ ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ અથવા સંબંધિત ફિલ્ડમાં PhD કરેલો હોવો જરૂરી છે.
  • પગાર- 50,000 રૂપિયા દર મહિને
  • કેવી રીતે અપ્લાઈ કરવુંઃ પ્રોફેસર હિમાંસુ શેખને મેઈલ ([email protected])માં સીવી મોકલીને પણ અપ્લાઈ કરી શકો છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X