India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાજ્યમાં પોસ્ટમેન, પોસ્ટલ આસિસ્ટન્ટ અને MTS ની જગ્યાઓ માટે ભરતી!

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : નોકરી શોધી રહેલા યુવાનો માટે મોટા સમાચાર છે. ઇન્ડિયા પોસ્ટ મહારાષ્ટ્ર સર્કલ પોસ્ટમેન, પોસ્ટલ આસિસ્ટન્ટ, શોર્ટિંગ આસિસ્ટન્ટ અને MTSની 257 જગ્યાઓ પર ભરતી કરી રહ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, આ ભરતી વિભાગ દ્વારા ઈન્ડિયા સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવશે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 નવેમ્બર છે. ઉમેદવારો dopsportsrecruitment.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ ઉપરાંત ઉમેદવાર નોટિફિકેશન દ્વારા તમામ વિગતો મેળવી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો
ભરતી નોટિફિકેશન તારીખ - 28 ઓક્ટોબર 2021
ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ - 28 ઓક્ટોબર 2021
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 27 નવેમ્બર 2021

પગાર ધોરણ
ટપાલ સહાયક/શોર્ટનિંગ આસિસ્ટન્ટ - રૂ. 25500 થી રૂ. 81100
પોસ્ટમેન - રૂ. 21700 થી રૂ. 69100
આ ઉપરાંત ચૂકવવાપાત્ર અન્ય ભથ્થા.

ઉમર સીમા
ટપાલ સહાયક/પોસ્ટમેન માટે 18 થી 27 વર્ષ
MTS માટે 18 થી 25 વર્ષ.

English summary
Recruitment for the posts of Postman, Postal Assistant and MTS in this state!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X