SBI PO Admit Card 2020: સ્ટેટ બેંક પીઓ માટે એડમિટ કાર્ડ જાહેર, આવી રીતે ડાઉનલોડ કરો
SBI PO Admit Card 2020: સ્ટેટ બેંક પીઓ માટે એડમિટ કાર્ડ જાહેર, આવી રીતે ડાઉનલોડ કરો
નવી દિલ્હીઃ SBI PO Admit Card 2020: સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં POની ભરતી પરીક્ષા માટે એસબીઆઈની ભરતી સેલે પ્રવેશ પત્ર જાહેર કરી દીધા છે. ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર એસબીઆઈ કરિયરની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઈન પ્રારંભિક પરીક્ષા માટે પ્રવેશ પત્ર ડાઉનલોડ કરી પ્રિંટ કાઢી શકે છે. જણાવી દઈએ કે એસબીઆઈ પીઓ ભરતી પરીક્ષાનું આયોજન આગલા અઠવાડિયે કરવામાં આવશે.

એસબીઆઈ પીઓના પદો પર ભરતી માટે થતી પ્રારંભિક પરીક્ષા ઑનલાઈન આયોજિત કરવામાં આવશે. બેંક 31 ડિસેમ્બર 2020 અને 2,4 જાન્યુઆરી 2021ના રોજ પ્રારંભિક પરીક્ષા આયોજિત કરશે. જણાવી દઈએ કે 2000થી વધુ ખાલી જગ્યા માટે SBI PO પરીક્ષા આયોજનું કરી રહી છે. એસબીઆઈ પીઓ પ્રારંભિક 2020ના એડમિટ કાર્ડ ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં બેંકની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યા છે. પરીક્ષાના પરિણામ જાન્યુઆરી 2021ના ત્રીજા અઠવાડિયામાં ઘોષિત થનાર છે. જેમાં ઉતીર્ણ થનાર ઉમેદવાર આગળની પ્રક્રિયા માટે સિલેક્ટ થશે.
અહીંથી ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ
- સૌથી પહેલાં ભરતી પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોએ SBIની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈ કરિયર ટેબ પર ક્લિક કરવાનું રહેશે.
- જે બાદ એસબીઆઈ પ્રોબેશનરી ઑપિસર ઓનલાઈન પ્રારંભિક પરીક્ષા એડમિટ કાર્ડ જાહેરાત પર ક્લિક કરો.
- અહીં તમને એક લૉગઈન પેજ મળશે.
- ઉમેદવારોએ પોતાનો રજિસ્ટ્રેસન નંબર, રોલ નંબર, પાસવર્ડ અને જન્મ તારીખ નાખવાની રહેશે.
- જે બાદ એડમિટ કાર્ડ તમારી સામે આવી જશે અને ભવિષ્ય માટે તમે આ પ્રિંટ કે ડાઉનલોડ કરી શકો છો.
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11







Click it and Unblock the Notifications
