Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

UKSSSC Recruitment 2020: ગ્રેજ્યુએટ યુવાઓ માટે લેવલ 1 પદ પર નિકળી બંપર ભરતી

UKSSSC Recruitment 2020: ગ્રેજ્યુએટ યુવાઓ માટે લેવલ 1 પદ પર નિકળી બંપર ભરતી

નોકરીની તલાશ કરી રહેલા ગ્રેજ્યુએટ યુવાઓ માટે ગુડ ન્યૂઝ છે. ઉત્તરાખંડ સબઑર્ડિનેટ સર્વિસ સિલેક્શન કમિશને વિવિધ પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. જે અંતર્ગત લેવલ 1ના પદો પર નિયુક્તી કરવામાં આવસે. યુવાઓને આ પદ પર ભરતી માટે કોમ્પ્યુટર જ્ઞાન હોવું જોઈએ અને ટાઈપિંગ આવડતું હોવું જોઈએ. પદોની કુલ સંખ્યા 854 છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ sssc.uk.gov.in પર જઈ અરજી કરી શકે છે.

job

આ પદો પર અરજી કરવાની અંતિમ તારીખ 10 જાન્યુઆરી છે. એટલે કે આ તારીખ બાદ કોઈ અરજી નહિ કરી શકે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચી લેવાની સલાહ આપવામા આવે છે, જેમાં તમને જરૂરી શૈક્ષણિક યોગ્યતા મુજબ આયુસીમા સહિત બાકીની તમામ જાણકારી વિસ્તારથી મળી જશે.

જરૂરી તારીખ

  • ઓનલાઈન જાહેરાત જાહેર થવાની તારીખ- 06 નવેમ્બર 2020
  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 10 નવેમ્બર 2020
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2020
  • લેખિત પરીક્ષાની સંભાવિત તારીખ- મે 2020

આ ઉપરાંત સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ સ્પેશિયલિસ્ટ ઑફિસરના પદ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ sbi.co.in/careers પર જઈ અરજી કરી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X