જોક્સ : નેતાજી ગુજરાતના એક ગામમાં ગયા
હસી હસીને લોટપોટ થવા માટે વાંચો ગુજરાતી જોક્સ. ખાસ કરીને જ્યારે હાલમાં જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આ જોક્સ તમને ચોક્કસથી હસાવશે. વધુ વાંચો અહીં.
પત્ની: છાપા માં લખ્યું છે કે ૨૫% સ્ત્રીઓ માનસિક રોગની દવા લે છે.
પતિ: આ તો બહુ ભયંકર કહેવાય
પત્ની: કેમ?
પતિ:
બાકીની
૭૫%
દવા
વગર
ફરે
છે.
🤣😂🤣😂🤣😂🤣😂
લાશો
પાથરી
દઈશું
લાશો...
એવું
કહેવાવાળાને
પણ
મેં,
લગ્ન
પછી
પત્નીની
પથારી
પાથરતા
જોયા
છે
થોડા
હળવા
રહેજો
ચુટણીઓ
કાલે
જતી
રહેશે
😄
સંબંધ
જાળવી
રાખજો
------
વિરાટ
અને
અનુષ્કાના
લગ્નમાં
ખાલી
50
જ
મહેમાનો
હતા...આ
તો
કંઇ
લગ્ન
કહેવાય
અમારે ત્યાં લગ્ન વખતે આટલા તો....
"રિહાણા"
😡😡😡😡
હોય......
😃😃😃😃
નેતાજી
ગુજરાતના
એક
ગામમાં
ગયો.
ગામવાળાએ નેતાજીને કહ્યું, નેતાજી અમારા ગામમાં સ્મશાન નથી.
નેતાજીએ કહ્યું, અમારી સરકાર આવશે તો ઘરે ઘરે સ્મશાન બનાવી દેશું ..!!
😀😀😀😀😀
કોંગ્રેસ
આવે
છે
૯
સર્જન
લાવે
છે
જનરલ
સર્જન
કાર્ડીયાક
સર્જન
યુરો
સર્જન
ન્યુરો
સર્જન
પ્લાસ્ટિક
સર્જન
લેપ્રોસ્કોપીક
સર્જન
ગેસ્ટ્રો
સર્જન
ઓન્કો
સર્જન
ઈએન્ડટી
સર્જન....
આ
હજી
ધ્યાનથી
વાંચે
છે....
----------
ભુરો
:-
કયો
ફોન
જોઇએ
છે
બોલ
હાલ
લાવી
દવ
તને
ભૂરી :- સફરજન માં એક ભટકું ભરેલ હોય એવો
ભુરો
:-
ગાંડી
એવા
એઠા
ફોન
ન
લેવાય.
-------
લગ્નગાળા
માં
મશરૂમ
થી
ગોરા
થવાય
એ
વાત
ની
ખબર
પડતાં...
સ્ત્રીઓ નો બ્યુટીપાર્લર છોડી ને જમણવાર માં મશરૂમ રાખજો તરફ ધ્યાન વધાર્યું..