જોક્સ : મારી રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીને એક જ સલાહ કે...
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ, પતિ-પત્ની અને શિક્ષણ-વિદ્યાર્થી જેવા વિષય પર ગુજરાતના કેટલાક હાસ્યાસ્પદ જોક્સ વાંચો અહીં. હસી હસીને થાવ લોટ પોટ અને તમારો દિવસ બનાવો સુખદ.
રાહુલ
ગાંધી
અને
નરેન્દ્ર
મોદીને
એક
જ
સલાહ
.
.
.
તમે
જો
બેય
ખરેખરમાં
સામાન્ય
માણસના
દુખ
સમજવા
માંગતો
હોવ
તો
રાહુલને
લગ્ન
કરી
લેવા
જોઇએ
અને
મોદીને
લગ્ન
નીભાઇ
જાણવા
જોઇએ!!!
પછી
તમને
સામાન્ય
માણસ
તમામ
દુખ
સમજાઇ
જશે!!
-------
લાઇફ
તો
સ્કૂલની
હતી
.
.
મેડમ
પણ
સામેથી
કે'તા
કે
લાઇન
મારો....
--------
લોટરી
કંપનીથી
એક
ગુજરાતની
ફોન
આવ્યો.
"સર
તમને
લોટરી
લાગી
છે.
તમને
બે
બેંગકોકની
ટિકિટ
મળી
છે.
બોલો
કોની
સાથે
જવાનું
પસંદ
કરશો??"
.
.
.
ગુજરાતી
:
હું
એકલો
2
વાર
જઇ
આવીશ
ભાઇ,
તું
ચિંતા
ના
કર!!!!
પત્ની
-
લગ્ન
પહેલા
તમે
મને
કેવી
ફરવા
લઇ
જતા,
હોટલ,
ફિલ્મ,
બાગ
બગીચા...
હવે
કેમ
બધું
ભૂલી
ગયા...??
.
.
.
પતિ
-
એલી
ચૂંટણી
પતી
ગયા
પછી
ક્યાંક
પ્રચાર
થતો
જોયો
છે!!!
-----
દારૂડિયા
-
જો
હું
ધારાસભ્ય
બનીશ
તો
આખા
ગામની
કાયા
પલટી
નાખીશ!!!!
.
.
.
તેની
પત્ની-
લ્યો
પહેલા
આ
લૂંગી
બદલી
લો,
સવારથી
મારો
ચણીયો
પહેરીને
ફરો
છો!!!