For Daily Alerts

જજે કહ્યુ પત્નીને આપવી પડશે અડધી સેલેરી, ખુશીથી પાગલ થઈ ગયો પતિ
છૂટાછેડાના એક કેસની સુનાવણી કરતા જજે પતિને આદેશ આપ્યો
તમારે પોતાની સેલેરીમાંથી અડધી પોતાની પત્નીને આપવી પડશે.
પતિઃ આભાર જજ સાહેબ, હું જીવનભર તમારો આભાર માનીશ.
જજઃ અડધી સેલેરી જશે તો પણ તમે આટલા ખુશ છો?
પતિઃ જજ સાહેબ, ઓછામાં ઓછી અડધી તો મારી પાસે રહેશે.
.......................
જજ નોકરાણીનેઃ તે એ જ ઘરમાં ચોરી કરી જ્યાં તુ કામ કરતી હતી.
માલિક ઘરમાં હોવા છતાં તે ચોરી કેવી રીતે કરી?
નોકરાણીઃ જજ સાહેબ, તમારી નોકરી તો સારી છે. સેલેરી પણ સારી છે...
છોડો તમે આ બધુ શીખીને શું કરશો?
......................
Comments
English summary
funny jokes husband wife case in court