• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પત્નીના જીન્સ સાથે પતિ કરી રહ્યો હતો આ કામ, પિતા બેભાન

|

પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા હતા.

પપ્પુ પેટ્રોલ પંપ પર એક વ્યક્તિ પેટ્રોલ ભરાવવા ગયો.

રાહુલઃ ભાઈ 20 રૂપિયાનું પેટ્રોલ ભરી દો.

પેટ્રોલ પંપ વાળોઃ 15 રૂપિયા બીજા ઉમેરીને પેટ્રોલપંપમાં ભાગીદારી કરી લે....Tongue outTongue outEmbarassed

................................

જમાઈ પોતાની સાસુનેઃ તમારી દીકરીમાં કોઈ વાત ઢંગની નથી.

બહુ ફરિયાદ કરી. બધી વાતો સાંભળ્યા પછી સાસુ બોલી.

સાસુઃ હા બેટા, ખબર છે એટલા માટે તો કોઈ ઢંગનો છોકરો ના મળ્યો.....InnocentInnocentInnocent

..............................

પિતાએ જોયુ દીકરો જીન્સનું બટન ટાંકી રહ્યો હતો...

પિતાઃ દીકરા, અમે તારા લગ્ન કરાવ્યા,

વહુ ઘરે આવી,

તોપણ તુ પોતાના જીન્સ પર જાતે બટન ટાંકે છે?

પુત્રઃ પિતાજી તમે ખોટુ વિચારી રહ્યા છો...

આ જીન્સ એનું છે..

પિતાજી બેભાન....LaughingLaughingLaughing

....................................

English summary
Funny Jokes : Jokes of husband and wife in Gujarati. Read funny Gujarati jokes here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X