For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુહાગરાત પહેલા પતિ-પત્નીની થઈ ગઈ લડાઈ, જાણો કારણ

સુહાગરાત પહેલા પતિ-પત્નીની થઈ ગઈ લડાઈ...

|
Google Oneindia Gujarati News

પત્નીઃ તમારામાં સ્હેજ પણ વિવેક નથી, હું ક્યારની બોલ બોલ કરુ છુ.

અને તમે આળસ ખાઈ રહ્યા છો.

પતિ(ગુસ્સામાં): હું આળસ નથી ખાતો બોલવાની કોશિશ કરી રહ્યો છુ. Smile SmileSmile

jokes

..............................

ભારતમાં બે સપના થઈ છે...

એક સપનાએ અજય દેવગણને ગાંડો કર્યો હતો.

અને બીજી સપનાએ આખા હરિયાણાને ગાંડુ કર્યુ છે.CoolCoolCool

..............................

એક ઠીંગણા માણસના લગ્ન થયા.

ઘરના બધા બેઠા હતા.

વરરાજાની સાળી બોલી શું ઈચ્છા થઈ રહી છે જીજાજી.

વરરાજાઃ વિચારુ છુ આજે હું ઘોડી કેવી રીતે બનીશ.

નવવધુ જોરથીઃ આ શું અપમાન છે?

ઠીંગણોઃ ડાર્લિંગ સમજ, રૂમની સાંકળ મારવાની છે. હું રોજ સૂતા પહેલા ઘોડી બનુ છુ અને મારો ભાઈ સાંકળ મારે છે.

સુહાગરાત પહેલા જ પતિ-પત્નીનો ઝઘડો થઈ ગયો. વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ.Tongue outSmileSurprised

English summary
Funny jokes: jokes of husband and wife. read funny jokes here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X