For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકે જણાવી પપ્પાની ઉંમર, પપ્પા થયા બેભાન

બાળકે જણાવી પપ્પાની ઉંમર, પપ્પા થયા બેભાન

|
Google Oneindia Gujarati News

એક છાત્રએ સંસ્કૃતના શિક્ષકને પૂછ્યુ કે ગુરુજી
એરિક તમ નપામ્રધૂ.
અરિક તમ નપાદ્યમ.
આ શ્લોકનો અર્થ શું થાય છે.
ગુરુજીએ આ શ્લોક બધા સંસ્કૃત પુસ્તકમાં તેમજ ગ્રંથોમાં ખૂબ શોધ્યો.
બધા સંસ્કૃતના જાણકારોને પણ આ શ્લોકનો અર્થ પૂછ્યો
ખૂબ મહેનત કરી, રાત દિવસ એક કરી દીધા.
પરંતુ ક્યાંય પણ આ શ્લોકનો અર્થ તેમને ન મળ્યો.
પરંતુ છાત્ર તેમને વારેઘડીએ આ જ પ્રશ્ન પૂછતો.
હવે તો ગુરુજી છાત્રને જોઈને પોતાનો રસ્તો જ બદલી નાખતા.
છેવટે હારી થાકીને ગુરુજીએ છાત્રને પૂછ્યુ કે આ શ્લોક તે ક્યાં વાંચ્યો.
ત્યારે છાત્રએ કહ્યુ કે તેણે આ શ્લોક પ્રિન્સીપાલની કેબિનની બહાર વાંચ્યો હતો.
ગુરુજી તાત્કાલિક તેને પ્રિન્સીપાલની કેબિનની બહાર લઈ ગયા. ત્યાં છાત્રએ તેમને આ શ્લોક કાચના ગેટ પર લખેલો બતાવ્યો.
ગુરુજીએ છાત્રને ચપ્પલ તૂટવા સુધી માર્યો.
કારણકે તે કાચની ઉંધી સાઈડ વાંચી રહ્યો હતો.
સીધી સાઈડ પર લખ્યુ હતુ
ધૂમ્રપાન મત કરીએ.
મદ્યપાન મત કરીએ.

..............................Tongue outTongue out

jokes

છોટુ તારા પપ્પા કેટલા વર્ષના છે?
મોટુઃ જેટલા વર્ષનો હું છુ.
છોટુઃ એ કેવી રીતે?
મોટુઃ અરે, જે દિવસે હું પેદા થયો એ દિવસે જ તો તે પપ્પા બન્યા.
પાસે ઉભેલા મોટુના પપ્પાએ આ વાત સાંભળી તો બેભાન થઈ ગયા. Smile Smile

English summary
Funny jokes on techer, student and father: Read here Gujarati funny jokes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X