• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

I Love u ના બદલે યુવતી…. સાંભળો, એક આશિકનું દર્દ

|

સિંહ સિંહને નથી ખાતો.
કૂતરા કૂતરાને નથી ખાતા.
અને સુઅર સુઅરને નથી ખાતા.SmileSmileSmile
.................

જો કોઈ યુવતી તમારુ મન ચોરી લે તો...
તો તેને શું કહીશું...?
મનચુરિયન...SmileSmileSmile

...................

સૌથી સમજદાર એ પત્નીઓ હોય છે
જે બધી શાકભાજીના ભાવતાલ કરીને ખરીદે છે..
અને દૂધી મો માંગ્યા ભાવે ખરીદી લે છે...SurprisedSmileSmile
...................

ઘરડા લોકો કહે છે જે આપશો તે જ પાછુ મળશે
તો પછી આ છોકરીઓ છોકરીઓને I Love u ના બદલે
I Love U Too કેમ નથી કહેતી...
એક આશિકનું દર્દFrownFrownSmile

English summary
jokes Gujarati jokes latest funny best jokes on love
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X